ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)

Jayshree Chotalia @jay_1510
ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને છીણી લેવા. તેમાં ઉપર મુજબ બધા મસાલા કરી લેવા આદુ મરચાની પેસ્ટ, હળદર, લાલમરચું, તલ, મીઠું, લીલા ધાણા અને જે લોટ તમારા પાસે હાજર માં હોય તે લોટ ઉમેરવો.સ્વામિનારાયણ મોં ફરાળી કે પછી રાજગરાનો પન ચાલે.
- 2
બરાબર મસળી લેવું ત્યાર બાદ જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધતા જવું.. પરોઠા જેવી કણક તૈયાર કરવી.તેમાંથી લુઓ લઇ પરોઠા વણી લેવા.
- 3
એક પેન માં તેલ મૂકી પરોઠા ને શેકવા. બને બાજુ બરાબર તેલ મૂકી ને શેકવા.
- 4
આવી રીતે બધા પરોઠા શેકી ને તૈયાર કરવા.તૈયાર છે ફરાળી પરોઠા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16813463














ટિપ્પણીઓ (6)