અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)

heena @cook_26584469
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી,મરચા,ટામેટા સમારી લેવા,આદુ લસણની પેસ્ટ બનાવી ચોખા પલાળો
- 2
ઘી નો વઘાર કરો તેમાં રાઈ,જીરું,લાલ આખા મરચા, તજ નાખી વગાર કરો તેમાં ડુંગળી અને મરચા સાંતળી લો જોડે ફણસી,વટાણા,હળદર,લાલ મરચું,મીઠું નાખો
- 3
બધુ સંતળાઈ જાય પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો બટાકા કેપ્સિકમ નાખી મિક્સ કરો પછી ટામેટા નાખી થોડીવાર સાંતળો
- 4
પછી તેમાં પલાળેલા ચોખા નાખી એક વેંત જેટલું પાણી નાખી દો
- 5
પછી તેમાં ગરમ મસાલો,પુલાવ મસાલો,ધાણા જીરું પાઉડર નાખી ઉકળવા દો ચોખા ને થોડું ઉકાળી કુકર નું ઢાંકણું બંધ કરી એક સિટી વગાડો
- 6
તૈયાર છે વેજ પુલાવ
Keywords
Similar Recipes
More Recipes
- વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
- રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
- ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
- બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટસ શાહી ટુકડા (Dryfruits Shahi Tukda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16822664















ટિપ્પણીઓ (2)