અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. ૩૦૦ ગ્રામ ચોખા
  2. ૧ ટેબલ સ્પૂનઘી
  3. આદુ લસણ ની પેસ્ટ
  4. ૧ ટી સ્પૂનજીરું
  5. ૧ ટી સ્પૂનરાઈ
  6. લાલ આખા મરચા
  7. તજ
  8. ૧૦૦ ગ્રામ કેપાસિકમ મરચા
  9. ૧૦૦ ગ્રામ લીલા વટાણા
  10. ૧૦૦ ગ્રામ ફણસી
  11. ટામેટા
  12. કાંદા ઊભી સમારેલી
  13. ૧ ટી સ્પૂનહળદર
  14. ૧ ટી સ્પૂનલાલ મરચું
  15. મીઠું
  16. ૧૦૦ ગ્રામ બટાકા
  17. ૨ નંગલીલા મરચાં
  18. ધાણાજીરું પાઉડર
  19. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  20. ૧ ટી સ્પૂનપુલાવ મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ડુંગળી,મરચા,ટામેટા સમારી લેવા,આદુ લસણની પેસ્ટ બનાવી ચોખા પલાળો

  2. 2

    ઘી નો વઘાર કરો તેમાં રાઈ,જીરું,લાલ આખા મરચા, તજ નાખી વગાર કરો તેમાં ડુંગળી અને મરચા સાંતળી લો જોડે ફણસી,વટાણા,હળદર,લાલ મરચું,મીઠું નાખો

  3. 3

    બધુ સંતળાઈ જાય પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો બટાકા કેપ્સિકમ નાખી મિક્સ કરો પછી ટામેટા નાખી થોડીવાર સાંતળો

  4. 4

    પછી તેમાં પલાળેલા ચોખા નાખી એક વેંત જેટલું પાણી નાખી દો

  5. 5

    પછી તેમાં ગરમ મસાલો,પુલાવ મસાલો,ધાણા જીરું પાઉડર નાખી ઉકળવા દો ચોખા ને થોડું ઉકાળી કુકર નું ઢાંકણું બંધ કરી એક સિટી વગાડો

  6. 6

    તૈયાર છે વેજ પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes