અવધિ કેસર કોફતા (Awadhi Kesar Kofta Recipe In Gujarati)

#SN3
Week3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujarati અવધિ (નવાબી) કેસર કોફતા
અવધિ કેસર કોફતા (Awadhi Kesar Kofta Recipe In Gujarati)
#SN3
Week3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujarati અવધિ (નવાબી) કેસર કોફતા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેસ્ટ બનાવવા માટેના બધા ઘટકો ભેગા કરી લો. ત્યારબાદ તેને મિક્સર જારમાં લઈ 1/2 કપ પાણી ઉમેરી સ્મૂથ પેસ્ટ બનાવી લો.
- 2
- 3
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે બનાવેલી પેસ્ટ ઉમેરી સાતળો. ત્યારબાદ તેમાં ટામેટાની પ્યોરી ઉમેરી તેને પણ બરાબર કુક કરી લો. ત્યારબાદ સ્વાદમુજબ મીઠું કસૂરી મેથી તથા ક્રીમ ઉમેરી એક બે મિનિટ માટે મિક્સ કરી, ગેસ બંધ કરો.
- 4
કોફતા બનાવવા માટે એક બાઉલમાં બાફીને છીણેલા બટાકા, છીણેલો મોળો માવો, છીણેલું પનીર, સમારેલી દ્રાક્ષ, સમારેલા લીલા મરચા મીઠું કોર્ન ફ્લોર મેંદો અને દૂધમાં પલાળેલું કેસર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.
- 5
હવે આ મિશ્રણમાંથી મીડીયમ સાઈઝ ના ગોળા વાળી લો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડીયમ કરી આ બધા ગોળા ને બધી બાજુથી ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લો. એક વખત માં બે થી ત્રણ જ કોફતા તળવા.
- 6
નવાબી કોફતાને સર્વ કરવા માટે બનાવીને ગ્રેવીને ગરમ કરી તેમાં કોફતા ઉમેરી ઉપરથી ક્રીમ તથા કસૂરી મેથી ગાર્નિશ કરી સર્વ કરો (કોફતા સર્વ કરતી વખતે જ એડ કરવા)
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (13)