કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#Week3
#cookpad
#cookpadindia
#cookpadgujarati
'ગલૌટી'એટલે એવી વસ્તુ કે જે મોઢામાં મુકતા જ મેલ્ટ થઈ જાય. ગલૌટી કબાબની ખાસિયત એ છે કે જે મોઢામાં મુકતા જ મેલ્ટ થઈ જાય. એટલા માટે જ આ રેસીપી માં દરેક વસ્તુની પેસ્ટ બનાવવામાં આવે છે. મોટાભાગે આ લખનૌ નું મેનુ છે. સૌપ્રથમ આ કબાબ લખનૌમાં નવાબ Asad- Ud - Daula ના ઘરે બન્યા હતા. અને તેઓ આ કબાબના આશિક બની ગયા હતા.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૨ વ્યક્તિ
  • ➡️ ખડા મસાલા
  • ૧તમાલપત્ર
  • ૧તજનો ટુકડો
  • ૨ નંગઇલાયચી
  • ૧ નંગએલચો
  • ૧/૨ ટીસ્પૂનદગડફૂલ
  • ૨લવિંગ
  • ૧/૨ ટીસ્પૂનવરિયાળી
  • ૧/૨ ટીસ્પૂનસૂકા ધાણા
  • ૧/૨ ટીસ્પૂનશાહજીરુ
  • ૧૫ પત્તી દેશી ગુલાબ
  • ૧૦ મરી દાણા
  • ➡️ કબાબ માટે
  • ૩/૪ કપ રાજમા
  • ૧૦ નંગ કાજુ
  • ૨ ટેબલસ્પૂનશેકેલ ચણાનો લોટ
  • ૧ નંગ મોટી ડુંગળી
  • ૧ઈંચ આદુનો ટુકડો
  • ૩ નંગલીલા મરચાં
  • ૪-૫ કળી લસણ
  • ૫૦ ગ્રામ લીલા ધાણા
  • ૧ ટીસ્પૂનધાણાજીરુ
  • ૧ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
  • ૧ ટીસ્પૂનમેલ્ટેડ બટર
  • ૫-૬ તાંતણા કેસર
  • ૧ ટીસ્પૂનરોઝ વૉટર
  • ૧ ટીસ્પૂનકેવડા વોટર
  • ઘી, કબાબ સેલો ફ્રાય કરવા માટે આવશ્યકતા અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ➡️ પૂર્વ તૈયારી :
    🔸️રાજમાને ૬ કલાક માટે પાણીમાં પલાળવા.
    🔸️1 ટીસ્પૂન પાણીમાં કેસરના તાંતણા પલાળી રાખવા.
    🔸️ખડા મસાલા શેકી અને મસાલો તૈયાર કરી લેવો.
    ➡️ છ કલાક બાદ કુકરમાં બે કપ પાણી ઉકળવા મૂકો તેમાં ૧/૨ ટીસ્પૂન મીઠું નાખો. પાણી ઉકળે એટલે તેમાં રાજમા નાખો. કુકર બંધ કરી છ સીટી વગાડો. હવે કુકર ઠંડુ થાય ત્યાં સુધી લસણ, મરચાં, આદુ, ધાણાની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરણીમાં મૂકી, દબાવી બધું જ પાણી નિતારી લેવું.

    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુંગળીની પેસ્ટ પણ બનાવી લો. આ પેસ્ટને ગળણીમાં મૂકી બધું જ પાણી નિતારી લેવું.

    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ ખડા મસાલા લઈ એક નોનસ્ટિક પેનમાં ગેસની સ્લો ફ્લેમ પર સરસ ફ્લેવર આવે ત્યાં સુધી શેકી લો. ઠંડા પડે એટલે તેને ક્રશ કરી, ચાળી મસાલો તૈયાર કરો.

    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઠંડા પડેલા રાજમાં તથા કાજુ મિક્સરમાં સ્મૂધ પીસી લો. એક બાઉલમાં લઈ લો. તેમાં ચણાનો લોટ, ડુંગળીની પેસ્ટ,આદુ-મરચા-લસણ- ધાણાની પેસ્ટ, તૈયાર કરેલ સૂકો મસાલો એડ કરી મિક્સ કરો. હવે તેમાં બટર,ધાણાજીરુ તથા લાલ મરચાં પાઉડર એડ કરો. કેસરવાળું પાણી, રોઝ વોટર, કેવડા વોટર એડ કરો.

    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ફરીથી બધું સરસ રીતે મિક્સ કરી લેવું અને તેના કબાબ બનાવી લેવા. અહીં મેં સ્ટીકમાં કબાબ બનાવ્યા છે.

    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક નોન સ્ટિક તવો ગેસ ઉપર ગરમ કરવા મુકો. મીડીયમ ફ્લેમ રાખી ઘી થી ગ્રીસ કરી તેની ઉપર કબાબ મૂકો. કબાબની બંને બાજુ ઘી લગાવવું અને હવે સ્લો ફ્લેમ પર સેલો ફ્રાય કરવા.

    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    નોન સ્ટીક તવા પર જેટલા સમાય તેટલા કબાબ મુકવા અને સ્લો ફ્લેમ પર જ સેલો ફ્રાય કરવા. સેલો ફ્રાય થતી વખતે તેમાંથી બટર, ખડા મસાલા, રોઝ વોટર ની ખૂબ જ સુંદર ફ્લેવર આવશે.આ કબાબને સર્વ કર્યા છે.

    અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર February 26, 2023 12:41
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 28, 2023 18:22
@cook_22909221 Excellent
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કબાબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  2. બેંગન નો કાચો ઓળો (Baingan Raw Oro Recipe In Gujarati)
  3. વેજ હાંડી (Veg Handi Recipe In Gujarati)
  4. ચીઝ બર્સ્ટ બાજરીના રોટલા (Cheese Burst Millet Flour Rotla Recipe In Gujarati)
  5. શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
  1. વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati)
  2. એપલ-ફ્રેશ અંજીર મિલ્ક શેક (Apple Fresh Anjeer Milkshake Recipe In Gujarati)
  3. મટકા દાલ (Matka Dal Recipe In Gujarati)
  4. તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16822877
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close