કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શીરમલ (Sheermal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શીરમલ (Sheermal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શીરમલ (Sheermal Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

શિરમલ માઈલ્ડ સ્વીટ કેસર ફ્લેવરની નાન છે. તેમાં ઈલાયચી ની ફ્લેવર તથા દૂધનો ઉપયોગ તેને રીચ અરોમા આપે છે. આ મૂળ પર્શિયન નાન છે પરંતુ અવધિ ક્યુઝીનમાં પણ તેનો ઘણો ઉપયોગ થાય છે. તેને મુગલાઈ સબ્જી , મુગલાઈ દાળ અથવા ચા સાથે પણ સર્વ કરી શકાય છે. તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો
#SN3
Week3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧/૪ ટી સ્પૂનકેસરના તાતણા
  • ૧+૧/૨ કપ મેંદો
  • ૧/૪ કપઘી
  • ૧ ટી સ્પૂનખાંડ
  • ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  • ૧/૨ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  • ૧/૨ કપદૂધ
  • મીઠું સ્વાદ અનુસાર
  • મેંદો શીરમલ વણવા માટે
  • ઘી ઉપરથી લગાવવા માટે
  • બદામની કતરણ ગાર્નિશિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેસર અને એક ટીસ્પૂન ગરમ પાણીને એક બાઉલમાં મિક્સ કરીને સાઈડ પર રાખો

    શીરમલ (Sheermal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં મેંદો, ઘી, ખાંડ,બેકિંગ પાઉડર, ઈલાયચી પાઉડર, કેસરવાળું પાણી અને મીઠું ઉમેરી દૂધથી સોફ્ટ લોટ બાંધી લો.

    શીરમલ (Sheermal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શીરમલ (Sheermal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શીરમલ (Sheermal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ લોટને ભીના કપડામાં 1/2 કલાક માટે ઢાંકી દો. ત્યારબાદ મિશ્રણમાંથી ગોળા બનાવી લો. તેને મેંદા નો અટામણ લઈ વણી લો

    શીરમલ (Sheermal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શીરમલ (Sheermal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શીરમલ (Sheermal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઉપરથી બદામની કતરણ ભભરાવી ફરીથી એકવાર વણી લો.

    શીરમલ (Sheermal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શીરમલ (Sheermal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શીરમલ (Sheermal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તવીને ગરમ કરી તેના પર નાનને બંને બાજુથી ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકી લો નાન શેકાઈ જાય એટલે ઘી લગાવી ગરમાગરમ સર્વ કરો.

    શીરમલ (Sheermal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શીરમલ (Sheermal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Unnati Desai
Unnati Desai @unns_cooking
પર February 26, 2023 19:14

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 28, 2023 18:19
@unns_cooking Delicious 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શિરમલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  2. બેંગન નો કાચો ઓળો (Baingan Raw Oro Recipe In Gujarati)
  3. વેજ હાંડી (Veg Handi Recipe In Gujarati)
  4. ચીઝ બર્સ્ટ બાજરીના રોટલા (Cheese Burst Millet Flour Rotla Recipe In Gujarati)
  5. લસણની ચટણી વાળો રોટલો
  1. લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe in Gujarati)
  2. શિયાળુ પાક (Winter Paak Recipe In Gujarati)
  3. મુગલાઈ પરોઠા (Mughlai Paratha Recipe In Gujarati)
  4. ગાજર નો સંભારો (Gajar Sambharo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16823644
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close