આથેલા લાલ મરચાં (Athela Red Marcha Recipe In Gujarati)

Hetal Siddhpura @Ghanshyam10
#BW
શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળે છે અને તે આથેલા ખાવાની ખૂબ મજા પડે છે.
આથેલા લાલ મરચાં (Athela Red Marcha Recipe In Gujarati)
#BW
શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળે છે અને તે આથેલા ખાવાની ખૂબ મજા પડે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાને ધોઈ અને લાંબા કટ કરી લેવા. પછી તેમાં હળદર અને મીઠું નાખી મિક્સ કરી 1/2કલાક સુધી રાખી મુકવા.
- 2
ત્યાર પછી તેમાં હળદર - મીઠાનું જે પાણી થયું હોય તે કાઢી લેવું અને પછી તેમાં બધો મસાલો કરી મિક્સ કરી લેવું.
- 3
તૈયાર છે આથેલા લાલ મરચાં તે શિયાળામાં નાસ્તામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવાર સવારમાં નાસ્તા ની મોજ પડે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16825318

ટિપ્પણીઓ (4)