આમળા નો જ્યુસ (Amla Juice Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#BW

આમળા નો જ્યુસ (Amla Juice Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#BW

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ માટે
  1. ૫-૬ આમળા
  2. ૧ ગ્લાસપાણી
  3. ૨-૩ નંગ આખા મરી
  4. ૩-૪ નંગ લીમડાના પાન
  5. ૧/૪ ચમચીસંચળ
  6. ૧/૨ ચમચીજીરૂ
  7. ૧ ચમચીમધ 🍯

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    આમળાના નાના પીસ કરી લેવા. પછી મિક્સર જારમાં જીરું મરી સંચળ લીમડાના પાન એ બધું ઉમેરી લેવું.

  2. 2

    પછી તેમાં પાણી નાખી મિક્ષ્ચર જારમાં જ્યુસ બનાવી લેવું.

  3. 3

    પછી જ્યુસ ને ગરણી થી ગાળી ને તેમાં 1 ચમચી મધ ઉમેરી મિક્સ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes