કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#WR
#BW શિયાળાના શાકભાજી હવે બાય બાય કરે છે એટલે આજે મેં પાપડી રીંગણનું શાક બનાવ્યું. હવે પછી જે પાપડી આવશે એમાં ઇયળો હશે એટલે આપણે ખાઈ ન શકીએ અને બનાવતા પણ બહુ મુશ્કેલ થઈ પડે છે રીંગણ પણ હવે સારા નહીં આવશે એટલે આ બંનેનો ઉપયોગ કરી અને મેં પાપડીનું શાક બનાવ્યું છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ માણસો
  1. ૨૦૦ ગ્રામ વાલોળ પાપડી
  2. ૧૦૦ ગ્રામ રીંગણ
  3. ૫ ચમચીતેલ
  4. ૧ ચમચીરાઈ અને અજમો
  5. ૧/૪ ચમચીહળદર
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧ ચમચીલીલા વાટેલા મરચા અને લસણ
  8. ૧/૪ ચમચીહિંગ
  9. ૧૧/૨ ચમચી મીઠું
  10. ૧ ચમચીધાણાજીરું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ વાલોળ ને ધોઈ તેની નસો કાઢી ઝીણા સમારી લો બને તો આ કામ હાથેથી જ કરવું વધારે સારું રહેશે ત્યારબાદ રીંગણને પણ પાણીમાં સમારી દો અને તેમાં વાલોડ ઉમેરી દો

    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાડકામાં તેલ મૂકી રાઈ તતડે એટલે અજમો ને હિંગ નાખી તેમાં લાલ મરચું નાખી ગ્લાસ પાણી નાખી દો પછી તેમાં હળદર મીઠું લીલા આદુ-લસણ મરચું 1/2 ચમચી નાખી તેને ઉકળવા દો

    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાણી ઉકળી જાય એટલે તેમાં પાણીમાં પલાળેલા વાલોળ અને રીંગણ નાખી ઢાંકણ ઢાંકી ધીમા ગેસ ઉપર ચડવા દો દસ મિનિટમાં પાણી બળી જશે અને શાક આપણું ચડી જશે શાક ચડી જાય

  4. 4

    હવે તેને હલાવી ઉપર ધાણાજીરું નાખી અને ફરી ઢાંકી દો અને કોથમીર નાખી સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
પર February 26, 2023 15:30

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  2. બેંગન નો કાચો ઓળો (Baingan Raw Oro Recipe In Gujarati)
  3. વેજ હાંડી (Veg Handi Recipe In Gujarati)
  4. ચીઝ બર્સ્ટ બાજરીના રોટલા (Cheese Burst Millet Flour Rotla Recipe In Gujarati)
  5. લસણની ચટણી વાળો રોટલો
  1. બેંગન નો કાચો ઓળો (Baingan Raw Oro Recipe In Gujarati)
  2. મીક્ષ વેજીટેબલ મુઠિયા (Mix Vegetable Muthia Recipe In Gujarati)
  3. વેજ અવધી પુલાવ (Veg Awadhi Pulao Recipe In Gujarati)
  4. ફણસી મકાઈ અને મુઠીયા નું શાક (Fansi Makai Muthia Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826084
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close