પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વાલોળ ને ધોઈ તેની નસો કાઢી ઝીણા સમારી લો બને તો આ કામ હાથેથી જ કરવું વધારે સારું રહેશે ત્યારબાદ રીંગણને પણ પાણીમાં સમારી દો અને તેમાં વાલોડ ઉમેરી દો
- 2
હવે એક વાડકામાં તેલ મૂકી રાઈ તતડે એટલે અજમો ને હિંગ નાખી તેમાં લાલ મરચું નાખી ગ્લાસ પાણી નાખી દો પછી તેમાં હળદર મીઠું લીલા આદુ-લસણ મરચું 1/2 ચમચી નાખી તેને ઉકળવા દો
- 3
પાણી ઉકળી જાય એટલે તેમાં પાણીમાં પલાળેલા વાલોળ અને રીંગણ નાખી ઢાંકણ ઢાંકી ધીમા ગેસ ઉપર ચડવા દો દસ મિનિટમાં પાણી બળી જશે અને શાક આપણું ચડી જશે શાક ચડી જાય
- 4
હવે તેને હલાવી ઉપર ધાણાજીરું નાખી અને ફરી ઢાંકી દો અને કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla -
પાપડી નું શાક.(Papdi nu Shaak Recipe in Gujarati)
પાપડી નું મેથી ની ભાજી અને રીંગણ નો ઉપયોગ કરી બનાવેલ સ્વાદિષ્ટ શાક. ્ Bhavna Desai -
સુરતી પાપડી નું શાક (Surti papdi shak recipe in Gujarati)
ગુજરાતમાં શિયાળા દરમિયાન માર્કેટમાં ઘણા પ્રકારની પાપડી વેચાતી જોવામાં આવે છે. બધા પ્રકાર ની પાપડી માંથી સુરતી પાપડી મારી પ્રિય છે. સુરતી પાપડી અને રીંગણનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ને રોટલી, ગુજરાતી કઢી અને ભાત સાથે પીરસવા થી ભોજનની મજા અનેક ગણી વધી જાય છે. ખૂબ જ ઓછી વસ્તુઓ ના ઉપયોગ થી અને ઝડપથી પ્રેશરકુકરમાં જ બની જતું આ શાક ખાવાની મજા જ કંઈ અલગ છે.#WK4#cookpadindia#cookpad_gu spicequeen -
-
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ#BW : રીંગણ મેથી નુ શાકશિયાળામાં લીલી મેથી અને રીંગણ જેવા લીલોતરી શાક ફ્રેશ આવતા હોય છે તો જ્યાં સુધી સીઝન હોય ત્યાં સુધી બધા શાકભાજી ખાઈ અને તેનો આનંદ માણી લેવો . હવે શિયાળા ને બાય બાય કેવાનો ટાઈમ આવી ગયો છે . Sonal Modha -
-
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
પાપડી રીંગણ નું ચટણી વાળું શાક (Papadi Ringan Chutney Valu Shak Recipe In Gujarati)
#MBR7Week7#WLD પાપડી રીંગણનું ચટણી વાળું શાક બનાવવામાં ખૂબ જ સહેલું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
-
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4 વાલોળ પાપડી ઔષધિય ગુણો થી ભરપુર છે .તે ગળા માં સોજો,તાવ ,અલ્સર જેવા વિવિધ રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે.વાલોળ માં કોપર,મેગ્નેશિયમ,આયર્ન,પ્રોટીન,કેલ્શિયમ જેવા તત્વો રહેલા છે .તે ગરમ તાસીર ની હોવાથી જો વધારે ખવાય જાય તો પચવામાં ભારે પડે છે .ઊંધિયા માં તેનો છૂટ થી ઉપયોગ થાય છે . Nidhi Vyas -
પાપડી બટાકા નું શાક (Papdi Bataka Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪પાપડી ઘણી જાતની આવે, વાલોળ પાપડી, સૂરતી પાપડી અને લીલી પાપડી. આજે મેં લીલી પાપડી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
પાપડી ઢોકળી નું શાક (Papdi Dhokli Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક શિયાળામાં તાજી લીલી પાપડી બજાર માં ખુબ પ્રમાણ માં આવે છે. મારે ત્યાં ઊંધિયું બનાવ્યા પછી પાપડી અને મેથી વધી હતી. પાપડી અને મેથી નો ઉપયોગ કરીને પાપડી ઢોકળી નું શાક બનાવ્યું. સાંજે હળવા ભોજન માં ઢોકળી સાથે બીજી કોઈ વસ્તુ ની જરૂર નથી રહેતી. ડિનર માં પાપડી ઢોકળી ખાધા પછી કોઈ હેવી ડેઝર્ટ બનાવેલું ખાઈ લો. તો ઓછી મહેનતે, ઓછા ખર્ચે, વધેલી સામગ્રી નો ઉપયોગ પણ થઈ જાય અને બધાને મઝા પણ આવે. Dipika Bhalla -
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા દાણા મળે છે અને રીંગણ પણ ખુબ જ સરસ આવે છે તો મિક્સ કરીને દાણા રીંગણનું શાક બનાવીએ તો રોટલા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
પાપડી મેથીના મુંઠિયા નું શાક (Papadi Methi Muthiya Shak Recipe In Gujarati)
#GA4#week19#પાપડી મેથી ના મુંઠિયા નું શાકકરતે હૈ હમ પ્યાર પાપડી મેથી કે મુંઠિયે સે.. હમકો ખાના બાર બાર પાપડી મેથીકે મુંઠિયે કી સબ્જી રે Ketki Dave -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4Winter challenge. પાપડી વાલો ચોમાસામાં જ મળે છે તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ માટે જરૂરી છે પાપડી આમ તો વાયડી પડે જમવામાં પણ તેને અજમો અને હિંગ થી વધારીએ તો તે આપણને પચવામાં ભારે પડતી નથી અને સરળતાથી પચી જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3 કિચન સ્ટાર માટે મેં એકલા વાલોળ ના દાણા એટલે લીલા લીલવા વાલ નું શાક બનાવ્યું છે. તો તેનો ટેસ્ટ પણ બેસ્ટ જ છે. અને આમ તો હું વાલ નાલીલવા સાથે પાલક ની ગ્રેવી કરું,અથવા રીંગણ નો use કરું છું. પણઆજે પાપડી વાલોળ ના લીલા વાલ નું શાક બનાવ્યું છે. Krishna Kholiya -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
શિયાળો એટલે ભરપુર શાક ની સીઝન. એમાં પાપડી, તુવેર , મૂળા, આમળાં વિગેરે પુષ્કળ પ્રમાણમાં મળે છે. તો ચાલો આજે બનાવી એ પાપડી નું શાક.#Week4 #WK4 Bina Samir Telivala -
-
-
ગુવાર પાપડી નું શાક (Guvar Papdi Shak Recipe In Gujarati)
#EB#Week.5# ગુવારનું શાકહંમેશા આપણે ગુવારનું શાક સાદુ બનાવતા હોઈએ છીએ. પણ ને આજે ગુવાર ના શાક માં પાપડી ગાંઠિયા મિક્સ કરીને શાક બનાવ્યું છે જે દેખાવમાં તથા ટેસ્ટમાં સરસ લાગે છે Jyoti Shah -
રીંગણ વાલોર નું શાક (Ringan Valor Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : રીંગણ વાલોર નું શાકનાના મોટા બધાને લીલાં શાકભાજી ખાવા જ જોઈએ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં રીંગણ વાલોર નું શાક બનાવ્યું. Sonal Modha -
વાલોર રીંગણ અને બટાકા નું શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati મેં હાથી ઊંધિયા મસાલા નો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં ખુબ સરસ બન્યું Amita Soni -
-
ભરેલી પાપડી નું શાક (Stuffed Papadi Sabji Recipe In Gujarati)
#MBR9Week9 આ વાનગી પારંપરિક છે બચપણ માં મમ્મી ભરેલા મોટા પાપડાં નું શાક બનાવતાં તેમની પાસેથી શીખીને એ જ પધ્ધતિ થી અને મસાલા થી અમે આ શાક બનાવ્યું છે...મોટા પાપડા ઉપલબ્ધ ન હોવાથી અમે દેશી પાપડી ભરીને વરાળે બાફી ને પછી થી વઘાર કરેલ છે...પુરાણી પધ્ધતિ થી બનાવેલ આ વાનગી નાસ્તા તરીકે પણ લઈ શકાય છે... જરૂર બનાવજો.બધાને પસંદ આવશે. Sudha Banjara Vasani -
-
પાપડી રીંગણાં નું શાક (Papadi Ringan Shak Recipe In Gujarati)
વાલોર પાપડી મોટા ભાગે દરેક ઘર મા બનતી રેગુલર સબ્જી છે .પણ બધા ને બનાવાની રીત અને પાપડી ની સાથે જુદા જુદા શાક કે બટાકા વગેરે નાખાય છે મે પાપડી સાથે રીગંણ ના કામ્બીનેશન કરી ને શાક બનાયા છે Saroj Shah -
સુરતી પાપડી નું શાક (Surti Papdi Shak Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#wk 4Week 4 Nisha Mandan -
રતાળુ દાણા નું શાક (Ratalu Dana Shak Recipe In Gujarati)
ઠંડીની ઋતુમાં ભરપૂર માત્રામાં શાક મળે છે, તેનુ મિશ્રણ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826084
ટિપ્પણીઓ