મીક્ષ વેજીટેબલ મુઠિયા (Mix Vegetable Muthia Recipe In Gujarati)

#BW
#cookpadindia
#cookpadgujarati
વીંટર સ્પેશિયલ વેજીટેબલ મુઠિયા
મીક્ષ વેજીટેબલ મુઠિયા (Mix Vegetable Muthia Recipe In Gujarati)
#BW
#cookpadindia
#cookpadgujarati
વીંટર સ્પેશિયલ વેજીટેબલ મુઠિયા
રાંધવાની સૂચનાઓ
- 1
૧ બાજુ ઢોકલીયા મા પાણી ઉકાળવા મુકો & બીજી બાજુ....મીક્ષીંગ બાઉલ મા બધાં જ શાક અને મસાલા મીક્ષ કરો અને ૨મિનિટ સુધી રહેવા દો... હવે એમાં ચણા ના લોટ આંગળી ઓ થી મીક્ષ કરો.... હવે હલકા હાથે....આંગળીઓ ની મદદ થી ઘઉંનો લોટ મીક્ષ કરો... યાદ રહે કે ક્યાંય પાણી નથી નાંખવાનું....
- 2
હવે હથેળી તેલ & પાણી વાળી કરી વાટા વાળો... અને વાટા ને તેલ લગાવીને ઢોકળિયા માં મૂકો... બધા વાટા મુકી ઢાંકણ ઢાંકી ને ફાસ્ટ તાપે થવા દો.... મુઠિયા ચડી જાય એટલે ગેસ બંધ કરો
- 3
ઠંડાથાય એટલે એને કાપી લો & ૧ નોનસ્ટિક પેન મા તેલ ગરમ થયે રાઇ તતડે એટલે તલ નાંખો...મુઠિયા નાંખો.... સ્હેજ લાલ મરચુ નાખો... થોડીવાર થવા દો & ગેસ બંધ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ તવા મુઠિયા (Vegetable Tawa Muthia Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ તવા મુઠિયા Ketki Dave -
મીક્ષ વેજીટેબલ મુઠીયા (Mix Vegetable Muthiya Recipe In Gujarati)
#cookpadindia #Cookpadgujaratiમીક્ષ વેજીટેબલ મુઠીયા Ketki Dave -
મીક્ષ વેજીટેબલ (Mix Vegetable Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલઆજે ૧૫ મહેમાન હતા.... તો સીઝનલ વેજીટેબલ બનાવ્યુ Ketki Dave -
મીક્ષ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
#MBR2#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલ શાક Ketki Dave -
યુનીક મીક્ષ વેજીટેબલ ઘેઘો (Unique Mix Vegetable Ghegho Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiયુનીક મીક્ષ વેજીટેબલ બેસન સબ્જી Ketki Dave -
હેલ્ધી વેજીટેબલ મુઠીયા (Healthy Vegetable Muthia Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiહેલ્ધી વેજીટેબલ મુઠીયા Ketki Dave -
વેજીટેબલ મુઠિયા (Vegetable Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ મુઠીયા Ketki Dave -
ચાઇનીઝ મીક્ષ વેજીટેબલ (Chinese Mix Vegetables Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiચાઇનીઝ મીક્ષ વેજીટેબલ Ketki Dave -
વેજીટેબલ પુલાવ (VEGETABLE PULAO Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ પુલાવ Ketki Dave -
પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati)
#cookpadindia#CookpadgujaratiHai Apana Dil ❤ To Aawara PALAK VEG MUTHIYA pe Aaya Hai ૧ તો શિયાળાના શાકભાજી.... ઉપરથી સાથે પાલક અને લીલી આંબાહળદળ .... ઉપરથી પાછું Healthy Version મુઠીયા સ્વરૂપે...ભૈસાબ આટલા બધાં શાકભાજી ના ફાયદા લખવા બેસું તો આખ્ખો નિબંધ લખાઈ જાય તો..... સમજો તમે... Ketki Dave -
રાઇસ ફ્લોર મીક્ષ વેજ થાલીપીઠ (Rice Flour Mix Veg Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#cookpadgujaratiWeek6રાઇસ ફ્લોર મીક્ષ વેજ થાલીપીઠ Ketki Dave -
મેથી ના મુઠિયા (Methi Muthia Recipe In Gujarati)
#WLD#MBR6#cookpadindia#cookpadgujarati મેથીના મુઠિયા Ketki Dave -
-
મીક્ષ વેજીટેબલ મુઠીયા (Mix Vegetable Muthiya Recipe In Gujarati)
#Immunityમીક્ષ વેજીટેબલ મુઠીયાHai apna Dil ❤ To Aawara Mix Vegetables Muthiya Pe Aayega..... ફરી ૧ વાર આટલા બધા શાક ના ફાયદા લખવા બેસું તો નિબંધ લખવો પડે... એટલું જરૂર થી કહીશ કે ૧ તો આટલા બધા શાક ના ફાયદા અને ઉપર થી મુઠીયા સ્વરૂપે.... વાહ ભાઇ વાહ...💃💃💃તાક્ ......💃💃ધિના..💃💃. ધિન💃💃 Ketki Dave -
-
તરબુચ ના વ્હાઇટ ભાગ ના મુઠિયા (Watermelon White Part Muthia Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiતરબુચ ના મુઠિયા Ketki Dave -
મીક્ષ વેજ બટર મસાલા (Mix Veg Butter Masala Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ બટર મસાલા Ketki Dave -
રવા વેજીટેબલ ચમચમિયા (Semolina Vegetable Chamchamiya Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ સોજી ચમચમિયા Ketki Dave -
મીક્ષ વેજ મેયોનીઝ સલાડ (Mix Veg Mayonnaise Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમીક્ષ વેજ મેયોનીઝ સલાડ કોલસ્લો સલાડ Ketki Dave -
વેજીટેબલ સ્પ્રીંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadindia #Cookpadgujaratiવેજીટેબલ સ્પ્રીંગ રોલ Ketki Dave -
પાપડી મેથીના મુઠિયાનુ શાક (Papadi Methi Muthia Shak Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપાપડી મેથીના મુઠિયા નું શાક Ketki Dave -
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#MBR1#LCM1#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ જાલફ્રેઝી Ketki Dave -
-
તરબુચ ના વ્હાઇટ ભાગના મુઠિયા (Watermelon White Part Muthia Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiતરબુચ ના વ્હાઇટ ભાગના મુઠિયા Ketki Dave -
મીક્ષ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
#MBR4#SPR#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલ સલાડ Ketki Dave -
-
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
ડ્રાય વેજ મનચુરિયન (Dry Veg Manchurian Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujarati Ketki Dave -
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tawa Pulao Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ તવા પુલાવ Ketki Dave -
વેજીટેબલ મેયોનીઝ સલાડ (Vagetable Mayonnaise Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiવેજીટેબલ મેયોનીઝ સલાડ Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (18)