કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#Week1
#SN1
#vasantmasala
#aaynacookeryclub

જ્યારે પણ સ્ટાર્ટર ની વાત આવે ત્યારે કબાબ અને પનીર થી બનતી વાનગીઓ અને પહેલા પસંદ કરવામાં આવે છે અહીંયા મેં મિડલ ઇસ્ટની સ્પ્રાઉટ કબાબ રેસીપી ખુબ જ સરળ સ્ટેપ સાથે અને બેઝિક મસાલાની સાથે કેવી રીતે તૈયાર કરી શકાય તે શેર કર્યું છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મીનીટ
2લોકો માટે
  • 200 ગ્રામમગ ના સ્પ્રાઉટ
  • 1 નંગબાફેલુ બટાકુ
  • 1 નંગ મીડીયમ સાઈઝ ની ઝીણી સમારેલી ડુંગળી
  • 30 ગ્રામજેટલુ ખમણેલુ પનીર
  • 2 ચમચીલસણ-આદુ-મરચાં ની પેસ્ટ
  • 1/4 ચમચીહળદર
  • 2 ચમચીઘાણાજીરુ
  • 1/2 ચમચીઆમચુર પાઉડર
  • 1/4 ચમચીગરમ મસાલો
  • 1/4 ચમચીજીરુ પાઉડર
  • મીઠું જરુર મુજબ
  • 5-6 ચમચીબ્રેડ ક્રમ્સ(સ્ટફીંગ માં ઉમેરવા)
  • 1 વાટકીબ્રેડ ક્રમ્સ કોટીંગ કરવા માટે
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ મગ ના સ્પ્રાઊટ ને ધોઈને કપડામાં સુકાવી લેવા પછી તેને મિક્સરમાં એક ઘાટો ફેરવીને ક્રશ કરી એક બાઉલમાં લેવુ

    સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં એક બાદ બાફેલુ બટેકુ, ઝીણી સમારેલી ડુંગળી, લસણ- આદુ- મરચાની પેસ્ટ,ખમણેલું પનીર, બ્રેડ ક્રમ્સ,હળદર,મીઠું,ધાણાજીરું, આમચૂર પાઉડર,જીરુ પાઉડર, ઉમેરી બધું બરાબર મિક્સ કરી મસળીને એક લોટની કણક જેવું બનાવી લેવું

    સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાંથી નાના નાના લુઆ કરીને ટીકી જેવો ગોળ આકાર આપી દેવો

    સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટીકી ને ફ્રેશ બ્રેડ કમસ માં રગદોળીને સાઈડ પર 5 મિનિટ સેટ થવા માટે ફ્રીજ મુકો

    સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક કડાઈમાં તેલ ગરમ મૂકો અને તે મીડીયમ ગરમ થાય એટલે બધા જ બધા જ કબાબ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી

  6. 6

    પછી તેને સર્વ કરી શકો છો મેં અહીંયા તને સાથે દહીં અને સલાડ સાથે સર્વ કર્યું છે

    સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07
પર February 28, 2023 15:29
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
March 01, 2023 06:45
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કબાબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્વીટ એન્ડ સ્પાઇસી ચટણી (ઈન્સ્ટન્ટ રેસિપીઝ)
  2. સફેદ ખાટા ઢોકળા વીથ સ્વીટ એન્ડ સ્પાઇસી ચટણી
  3. મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
  4. કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું (Kathiyawadi Red Chilly Pickle Recipe In Gujarati)
  5. સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
  1. સેમોલીના પોટેટો ફિંગર્સ (Semolina Potato Fingers Recipe In Gujarati)
  2. ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)
  3. મગ પાલક ના ઢોકળા (Moong Palak Dhokla Recipe In Gujarati)
  4. ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16829514
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close