ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517

ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ચણાની દાળ અને ચોખા
  2. ૧ ટીસ્પૂનમેથી ના દાણા
  3. 3વાટકા છાશ
  4. ૧ ચમચીલીલા મરચાની પેસ્ટ
  5. ૧ ચમચીતેલ
  6. ચપટીબેકિંગ સોડા
  7. ચપટીહળદર
  8. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ચણા ની દાળ અને ચોખા ને બે ત્રણ કલાક પલાળી રાખો.પછએક બાઉલ મા ચોખા અને ચણા ની દાળ ને પીસી લો. પછી તેમા છાશ નાખી મિક્સ કરો. ઓછામાં ઓછા ૮ થી ૧૦ કલાક ઢાકો અને આથો આવવા માટે બાજુ પર રાખો.

  2. 2

    આથો આવેલા ખીરાને સારી રીતે મિક્સ કરો, પછી તેમાં લીલા મરચા ની પેસ્ટ, હળદર અને મીઠું નાખો. સારી રીતે મિક્સ કરો.
    પછી તેલ, બેકિંગ સોડા નાખી ખૂબ જ સારી રીતે મિક્સ કરો.

  3. 3

    ખીરાને તરત જ તેલ ચોપડેલી થાળીમાં પાથરી લો અને થાળી ને સરખી હલાવો.
    અને ૫-૧૦ મિનિટ સુધી બાફી લો.

  4. 4

    પછી સર્વીગ પ્લેટ મા લઇ ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

Similar Recipes