કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#DRC
#cookpad
#cookpadindia
#cookpadgujarati

#DRC
#cookpad
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#DRC
#cookpad
#cookpadindia
#cookpadgujarati

#DRC
#cookpad
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૪૦૦ ગ્રામ ઢોકળા નો લોટ
  2. ૧ ટેબલસ્પૂનતેલ મોવણ માટે
  3. ૧/૪ કપદહીં
  4. ૧ ટીસ્પૂનમેથી દાણા
  5. ૧/૨ગ્રીન કેપ્સીકમ
  6. ૩ નંગલીલા મરચાં
  7. ૧ઈંચ આદુનો ટુકડો
  8. ૧ નંગગાજર
  9. ૨ ટેબલસ્પૂનફ્રેશ વટાણા
  10. ૧ ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ૧/૨ ટીસ્પૂનહળદર
  13. ૧ ટીસ્પૂનઈનો
  14. ૨ ટેબલસ્પૂનતેલ, વઘાર માટે
  15. ૧ ટીસ્પૂનરાઈ
  16. ૧ ટીસ્પૂનતલ
  17. ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઢોકળાના લોટમાં તેલ નાખી મોઈ લેવો. હવે તેમાં દહીં નાખી મિક્સ કરો ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે હુંફાળું પાણી નાખી અને ઢોકળાનું ખીરું તૈયાર કરો. હવે તેમાં મેથી દાણા નાખી દેવા.આ ખીરાને ચાર કલાક માટે મૂકી રાખો. ચાર કલાક બાદ હવે સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ વેજીટેબલ્સને ચોપરમાં ચોપ કરી લેવા.

    વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચોપ કરેલા વેજીટેબલ્સ ઢોકળા ના ખીરામાં એડ કરો. હળદર તથા મીઠું એડ કરો. હવે એક વઘારીયામાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને તલ ક્રેક કરી લો. હિંગ નાખી દો અને આ વઘાર ખીરામાં નાખો.

    વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધું જ બરાબર મિક્સ કરી લેવું. ઢોકળાના વાસણમાં અથવા મોટા તગારામાં પાણી ઉકળવા મૂકી દેવું. તેમાં પ્લેટ મૂકી દેવી. પાણી ઉકાળવાનું ચાલુ થાય એટલે હવે ખીરામાં ઇનો નાખી અને મિક્સ કરી લેવું.

    વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થાળીને તેલથી ગ્રીસ કરી લઈ તેમાં બે ચમચા ખીરુ એડ કરો. પાતળા ઢોકળા બનાવો. હવે આ થાળીને સ્ટીમ થવા મૂકી દો. ઢોકળા ની એક થાળીને તૈયાર થતા 12 મિનિટ લાગશે. ત્યારબાદ થાળી ઠંડી પડે એટલે તેના પીસ પાડી લેવા. સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર March 03, 2023 16:00
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
March 05, 2023 06:44
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ અને બેસન ના પીઝા ઢોકળાં (Bread Besan Pizza Dhokla Recipe In Gujarati)
  2. ટામેટા સાબુદાણાની ચકરી (સુકવણી)
  3. પૌવા નાં ઢોકળા (Pauva Dhokla Recipe In Gujarati)
  4. સામો અને સાબુદાણાની ખીર (ફરાળી ખીર)
  5. લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
  1. પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
  2. મકાઈ ના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati)
  3. પૌવા નાં ઢોકળા (Pauva Dhokla Recipe In Gujarati)
  4. હળદર વાળુ દૂધ (Haldar Valu Doodh Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16834158
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close