પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)

Nikita Thakkar
Nikita Thakkar @nikita_thakkar

#cookpad
#healthyparatha
આ પરાઠા ખૂબજ હેલ્થી છે અને ખાવા મા પન ખૂબજ ટેસ્ટી લાગે છે.

પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#cookpad
#healthyparatha
આ પરાઠા ખૂબજ હેલ્થી છે અને ખાવા મા પન ખૂબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 3 વાટકીઘઉં નો લોટ
  2. 1જુડી પાલક
  3. 1 વાટકીતેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. પાણી જરૂર મુજબ
  6. 50 ગ્રામછીણેલુ પનીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી લો

  2. 2

    હવે લોટ માં મીઠું, તેલ અને પાલક ની પેસ્ટ ઉમેરી જરૂર મુજબ પાણી લઈ પરોઠા નો લોટ બાંધી લો

  3. 3

    પરોઠુ વણી ને એમાં વચ્ચે પનીર નું સ્ટફીંગ મૂકી બરાબર વણી લો

  4. 4

    પરોઠા ને બન્ને બાજુ મીડિયમ તાપે સેકી લો અને પનીર થી ગર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Thakkar
Nikita Thakkar @nikita_thakkar
પર
I love cooking as it makes me more creative along with nice healthy ideas
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes