કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર ધાણી નો ચેવડો (Chevada Recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર ધાણી નો ચેવડો (Chevada Recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

જુવાર ધાણી નો ચેવડો (Chevada Recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad
#HRC

#cookpadindia
#cookpad_guj
#cookpad
#HRC

વધુ વાંચો

જુવાર ધાણી નો ચેવડો (Chevada Recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad
#HRC

#cookpadindia
#cookpad_guj
#cookpad
#HRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 250 ગ્રામજુવાર ધાણી
  2. 4 ચમચીતેલ
  3. 2 ચમચીશીંગદાણા
  4. 2 ચમચીદાળિયા
  5. 8 નંગલીમડાના પાન
  6. 1 ચમચીહળદર
  7. 2 ચમચીલાલ કાશ્મીરી મરચું
  8. ચપટીહિંગ
  9. 1 ચમચીબુરુ ખાંડ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 વાડકીવઘારેલા મમરા (ચેવડા માં મિક્સ કરવા માટે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ જુવારની ધાણીને ચારણી થી ચાળીને સાફ કરી લો. તેને 5 થી 10 મિનિટ માટે રોસ્ટ કરી લો.

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં સિંગદાણાને તળી લો.હવે તેમાં મીઠા લીમડા ના પાન, હિંગ, હળદર અને જુવાર ની ધાણી એડ કરીને બરાબર હલાવી લો.

    જુવાર ધાણી નો ચેવડો (Chevada Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર ધાણી નો ચેવડો (Chevada Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર ધાણી નો ચેવડો (Chevada Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડીવાર પછી તેમાં લાલ મરચું અને દાળિયા એડ કરીને બરાબર હલાવી લો. છેલ્લે તેમાં બુરુ ખાંડ એડ કરો.

    જુવાર ધાણી નો ચેવડો (Chevada Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર ધાણી નો ચેવડો (Chevada Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જુવાર ની ધાણી માં વઘારેલા મમરા એડ કરો. જુવાર ની ધાણી નો ચેવડો સર્વ કરવા માટે રેડી છે.

    જુવાર ધાણી નો ચેવડો (Chevada Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જુવાર ધાણી નો ચેવડો (Chevada Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જુવાર ધાણી નો ચેવડો (Chevada Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર March 08, 2023 15:26

ટિપ્પણીઓ (13)

Lakshmi Sridharan Ph D
Lakshmi Sridharan Ph D @cook_19872338
January 08, 2024 05:20
Sweet neem Is this different from the medicinal neem
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોકળાની સ્પેશિયલ લસણ ની ચટણી (Dhokla's Special Garlic Chutney R
  2. તીખા ગાંઠિયા
  3. ચટપટા ચાટ બાસ્કેટ
  4. દહીં પૂરી (dahi Puri)
  5. મોળા ગાંઠિયા
  1. મગજ
  2. ધાણી મમરા નો ચેવડો
  3. ચટપટી ભેલપૂરી
  4. તીખા ગાંઠિયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16842145
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close