૧ વાટકો દહીં • ૨ચમચા બેસન • ૧ચમચી આદુ મરચાં લીલા લસણની પેસ્ટ • ૧વાટકો ઝીણી સમારેલી પાલક • અડધી વાટકી ઝીણા સમારેલા ટામેટા • અડધી વાટકી ઝીણા સમારેલા કેપસિકમ • ૨ચમચા ઝીણી સમારેલી કોથમીર • મીઠો લીમડો ૭ પાન • ૩ચમચી ઘી -તેલ મીક્ષ • ૧ચમચી રાઈ જીરૂ • હીંગ ચપટી • અધકચરા કૂટેલૂ લાલ મરચાંનો ભૂકો •