Steps
- 1
સૌપ્રથમ 1 ઝૂડી પાલક ને સાફ કરી બ્લાન્ચ કરી લેવી ત્યારબાદ 1 મિક્સર જાર માં પાલક કાબુલી ચણા બાફેલા લીલા મરચા આદુનો ટુકડો લસણની કળી નાખીને પીસી લેવું ત્યારબાદ છીણેલું પનીર ગરમ મસાલો ચાટ મસાલો આમચૂર પાવડર મીઠું સ્વાદ મુજબ નાખીને પેસ્ટ કરી લેવું
- 2
હવે એક બાઉલમાં બેસ્ટ કરેલું પાલક ચણાનું મિશ્રણ લઈને તેમાં બ્રેડનો ભૂકો નાખો હવે તેને મિક્સ કરી લો દસ મિનિટ માટે આ મિશ્રણને ફ્રિજમાં મુકી દો
- 3
હવે મિશ્રણને બહાર કાઢીને એક સરખા ગોળ બોલ બનાવી દો હવે આ બોલને ગોળ પૂરી જેવું બનાવી લો હવે તેની વચ્ચે ચીઝ નો નાનો ટુકડો મૂકી દો હવે આને ટિકિકનો શેપ આપી દો હવે પેનમાં તેલ મૂકી ફ્રાય કરી લો લાલ થાય ત્યાં સુધી શેકો તો તૈયાર છે પાલક પસંદા twist
Similar Recipes
More Recipes
-

Sattu Peda (Bihar Ka Superfood, Ab Peda Avatar Mein)
Alka Bhandari
-

Cluelesskitty
-

Amazing Foodies
-

Sirine Chmaysem
-

Shobha Deshmukh
-

Garima Mayur Mangwani -

Soumini Bhattacherjee
-

jaysongeisler -

Lychee Smoothie (Lychee Smoothie)
Daxa Parmar
-

Jowar Poha Chivda Mixture (Zero Oil)
Muniswari.G
-

Cheesy bacon and rice croquettes
Air Fry with Me
-

pennyforthoughts -

Christopher'sKetoLife
-

NI'EEMA'S KITCHEN
-

ભરેલા બટેટા અને લીલી ચોળી નું શાક
Krupa Ashwin Lakhani
-

Sanuber Ashrafi
-

Mix chicken liver boneless platter
Faiza Wajahat
-

Kaho Mukae
-

Syeda Sarah Taha
-

NI'EEMA'S KITCHEN
-

Umluq Mohamed
-

hidaya zawadi










Comments (2)