Steps
- 1
સૌપ્રથમ પાલકની સાફ કરી નરમ પાન લેવા
- 2
હવે એક વાટકામાં બેસન લેવો તેમાં લાલ મરચું ધાણાજીરૂ હળદર મીઠું તેલ ચાટ મસાલો આમચૂર પાવડર ગરમ મસાલો નાખી મિક્સ કરી લો હવે તેમાં થોડું પાણી ઉમેરી ખીરુ બનાવો
- 3
હવે પાલકના પાન લઇ એક પાન ઉપર ખીરું લગાવી બીજું પાનકી તેના ઉપર ખીરું લગાવી ત્રીજું પાન મૂકી ખીરું લગાવી ચીઝની પટ્ટી મૂકો હવે પાલકનો રોલ વાળી દો બે સાઈડ થી ખીરું લગાવી દો આવા રોલ બનાવી ગરમ તેલમાં તળી લો લાલ કલરના થાય એટલે બહાર કાઢી લો તો તૈયાર છે પાલક પાતરા રોલ
Similar Recipes
More Recipes
-

Nutan Shah
-

Lal Math (Amaranth Leaves) Curry
Adv. Vidya D. Umredkar
-

Onion and Tomato Tempered Curd Rice
Manisha Sampat
-

Mukti Sahay
-

Prachi Phadke Puranik
-

Dahi TikhariSpicy Yogurt Curry
Swati Ganguly Chatterjee
-

Madhumita Bishnu
-

Cheesy bacon and rice croquettes
Air Fry with Me
-

pennyforthoughts -

Christopher'sKetoLife
-

Sanuber Ashrafi
-

Mix chicken liver boneless platter
Faiza Wajahat
-

Kaho Mukae
-

Syeda Sarah Taha
-

NI'EEMA'S KITCHEN
-

Umluq Mohamed
-

hidaya zawadi
-

Spicy Khichri Raita and Fry paper😋😋😋
Naila Asif
-

Deepsikha Chakraborty
-

Isha Siddiqui
https://cookpad.wasmer.app/us/recipes/11381665













Comments