Steps
- 1
સૌ પ્રથમવાર બધા શાક ને ધોઈ નાખવા ત્યાર બાદ બટાકા ને છાલ સાથે વચ્ચે કાપા કરવા, રતાળુ ને શક્કરીયા ના છાલ ઉતારી મોટા ટુકડા કરી લેવા,પાપડી સૂરતી આખી રાખવી।
- 2
લીલો મસાલો બરાબર પીસી લેવું હવે બટાકા કાપા મા મસાલો ભરવો, બાદ બધા શાક મા મસાલો મીક્ષ કરવો ને ૧વાટકો સીંગ તેલ નાખવુ
- 3
હવે એક મોટુ કૂકર મા નીચે મીઠું પાથરીદેવુ પછી તેમા કાઠલો મુકી કાણાવાળું ઢાંકણ મૂકી, કૂકર ના ઢાંકણ ની સીટી ને રિંગ કાઢી નાખવા, ને ગરમ કરવુ
- 4
શાક ને એલ્યુમિનિયમ ફોઈલ મા પાથરી ઉપર ફુદીનાની ડાળી મુકી ફોઈલ ફીટ બંધ કરી કૂકર મા ૧કલાક માટે ધીમા ગેસ પર બેક કરી લેવુ।તૈયાર છે ઉંબાડીયું આ ડીશ છાસ અને લીલી ચટણી સાથે ખવાય છે
Similar Recipes
More Recipes
-

Misti Aloo Kofta Curry / Sweet Potato Kofta Curry
Madhumita Bishnu
-

Heenaba jadeja
-

Supriya Devkar
-

Hiroko Liston
-

Hiroko Liston
-

Bina Samir Telivala
-

deoyani
-

This Viral Phyllo Crinkle Cake Is So Easy! 🍒
OnlyProven Recipes
-

Persian-Style Cardamom and Rosewater Cake with Pistachios
Fateme Persian Kitchen
-

Cucumber Peanut Salad with Grapes
Padmini Venkatesan
-

Air Fry with Me
-

Crispy Baked Mayo Chicken 🍗 Thighs
Crock Pot Girl 🤡
-

Air Fry with Me
-

Tuscan Chicken Mac w/ Dr Pepper BBQ glaze
The Cast Iron Soulé
-

khayrees Tasty bites
-

Ramatu Muhammad Bello
-

Ghania Butt
-

Harsha Vyas
-

khayrees Tasty bites
-

DrKhushboo Bansal
-

Divyanshi 's Cooking Diary (Divyanshi Hiran)vegetarian Recipes
-

Hira Naz
-

Shazia Shakir








Comments