-

આજ મોટી અમાસ હતી તો મે આપની રેસીપી મુજબ ચૂર્માં નાં લાડવા બનાવવાની કોશિશ કરી ખરેખર ખૂબ સરસ બન્યા..મે થોડો આકાર અલગ આપી વધારે સુંદર દેખાવ આપવાની ટ્રાય કરી...આભાર.
-

મેં પણ તમારી રેસિપી જોઈ ઘઉં નાં લોટ ની ચકરી બનાવવાની કોશિશ કરી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બની..આભાર.
-

તમારી રેસિપી જોઈ મે તે રીતે ગુલાબજાંબુ બનાવ્યા એકદમ સરસ સોફ્ટ બન્યા..આભાર.
-

મેં તમારી રેસિપી જોઈ તુવેરદાળ ની પૂરણપોળી બનાવી ખૂબ સરસ ટેસ્ટ માં બની, પૂરણપોળી મારી ફેવરિટ આઇટમ છે.. ગરમ ગરમ ખાવાની મજા આવી ગઈ..
-

તમારી સ્ટાઈલ થી બટેકા પોહા બનાવ્યા ,મે ઉપર સેવ પણ નાંખી ખૂબ સરસ બન્યા...thank you..
-

આપની સેવ જોઈ મેં પણ તે રીત અપનાવી ખરેખર ખૂબ સરસ સેવ બની..આભાર.
-

મેં આપની સ્ટાઈલ થી દૂધી નો હલવો બનાવ્યો.. ખરેખર ખૂબ સરસ બન્યો છે..આભાર.
-

મેં તમારી રેસિપી જોઈ ચાટ પાપડી બનાવી,ખૂબ સરસ બની..આભાર.
-

મેં તમારી રેસિપી જોઈ બનાવવા ની ટ્રાય કરી ખૂબ સરસ બની..
-

મેં તમારી ચટણી ની રેસિપી જોઈ બનાવવા ની ટ્રાય કરી ખૂબ જ સરસ બની...
-

મેં તમારી ચટણી ની રેસિપી જોઈ અને તેને અનુલક્ષી ને એ રીતે મેં પણ ચટણી બનાવી ,ખૂબ સરસ બની..આભાર.
-

મે આપની રેસિપી ને અનુલક્ષી ને પાણી પૂરી બનાવવાની ટ્રાય કરી. ખૂબ સરસ બની. આભાર.
-

મેં તમારી સુખડી ની રેસિપી જોઈ અને તે રીતે બનાવવાની ટ્રાય કરી, ખૂબ સરસ બની..ઘી,ઘઉં નો લોટ,ગોળ અને બદામ ની કતરણ... Thank you..


























