કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB Weeks8
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15206676
મકાઈ ના દાણા મીઠું અને હળદર નાખી બાફીલો
મકાઇ બફાઈ જાય તેમાં ઝીણાં સમારેલા ધાણા
ઝીણાં સમારેલા કાંદા ને ટામેટા ઉમેરો
ત્યારબાદ તેમાં સેઝવાન સોસ ઝીણી સેવ ઉમેરો
બઘુ મિક્સ કરી તેમાં ઝીણેલુ ચીઝ નાખો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (6)