રસ ખારી (Ras Khari Recipe in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
આ સુરત ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી બની પણ જાય છે જો તમારા પાસે બધી ચટણી તૈયાર હોય.
રસ ખારી (Ras Khari Recipe in Gujarati)
આ સુરત ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી બની પણ જાય છે જો તમારા પાસે બધી ચટણી તૈયાર હોય.
રાંધવાની સૂચનાઓ
- 1
ખારી બિસ્કીટ ને પ્લેટ માં ગોઠવી તેના પર બાફેલા બટાકા નો છૂંદો સમારેલી ડુંગળી મૂકી અને ચાટ મસાલો છાંટવો.
- 2
હવે તેના પર 3 ચટણી લગાવવી. તમારા સ્વાદ મુજબ ચટણી વધારે ઓછી લઈ શકાય. અહીંયા મે લીલા લસણ ની ચટણી નો ઉપયોગ કર્યો છે. લસણ ની લાલ ચટણી પણ એડ કરી શકાય.
- 3
હવે તેના પર સેવ બુંદી નાખી થોડો ચાટ મસાલો નાખી લીંબુ નો રસ ઉમેરવો. બને એવું તરત જ ખાઇ લેવું. તૈયાર છે રસ ખારી.
Similar Recipes
More Recipes
- ડ્રેગન બનાના જૈન (Dragon Banana Jain Recipe In Gujarati)
- વેજ. નુડલ્સ થૂપકા જૈન (Veg. Noodles Thupka Jain Recipe In Gujarati)
- વાલોર રીંગણ અને બટાકા નું શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)
- અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
- લંડન આલમંડ કુકીઝ (London Almond Cookies Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16760202











ટિપ્પણીઓ (16)