રસ ખારી (Ras Khari Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

આ સુરત ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી બની પણ જાય છે જો તમારા પાસે બધી ચટણી તૈયાર હોય.

રસ ખારી (Ras Khari Recipe in Gujarati)

આ સુરત ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી બની પણ જાય છે જો તમારા પાસે બધી ચટણી તૈયાર હોય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 7-8 નંગ ખારી બિસ્કીટ
  2. 2 નંગ બાફેલા બટાકા
  3. 4-5 ચમચીલીલી ચટણી
  4. 2-3 ચમચીલસણ ની ચટણી
  5. 1 વાટકીગળી ચટણી
  6. 1 નંગ ડુંગળી
  7. 1 વાટકીસેવ
  8. 1/2 વાટકીખારી બુંદી
  9. ચાટ મસાલો
  10. કોથમીર
  11. 1/2 નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    ખારી બિસ્કીટ ને પ્લેટ માં ગોઠવી તેના પર બાફેલા બટાકા નો છૂંદો સમારેલી ડુંગળી મૂકી અને ચાટ મસાલો છાંટવો.

  2. 2

    હવે તેના પર 3 ચટણી લગાવવી. તમારા સ્વાદ મુજબ ચટણી વધારે ઓછી લઈ શકાય. અહીંયા મે લીલા લસણ ની ચટણી નો ઉપયોગ કર્યો છે. લસણ ની લાલ ચટણી પણ એડ કરી શકાય.

  3. 3

    હવે તેના પર સેવ બુંદી નાખી થોડો ચાટ મસાલો નાખી લીંબુ નો રસ ઉમેરવો. બને એવું તરત જ ખાઇ લેવું. તૈયાર છે રસ ખારી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes