વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાઈસ સાથે જ વટાણા ને કૂક કરેલા છે એક કડાઈ ના તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરૂ તતડે એટલે તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી ગાજર,કોબીજ, કેપ્સીકમ,ડુંગળી સમારેલી એડ કરી હલાવી લો.હવે લીલી ડુંગળી એડ કરી સ્વાદ મુજબ મીઠું સેઝવાન સોસ નાખી હલાવી લો
- 2
બધાજ વેજીટેબલ કૂક થાય એટલે તેમાં રાંધેલ ભાત ઉમેરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો એડ કરી મિક્ષ કરી ૨ મીનીટ કૂક કરી ગેસ બંધ કરવો.
- 3
તૈયાર કરવામાં આવેલા વેજ ફ્રાઇડ રાઈસ ને સર્વ કરો
Similar Recipes
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#SSR#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week3#chinese...આમ તો આપણે Chinese ફૂડ માં ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છીએ જે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ આ વાનગીઓ પસંદ હોય છે. તો એવી જ મે એક Chinese વાનગી મંચુરિયન ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે. Payal Patel -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#Cookpadઝટપટ બની જાય એવા સેઝવાન રાઈસ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે લંચ ડિનર કે સ્નેક્સમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
વેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ (Veg Triple Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiવેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ Ketki Dave -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#ChineseRecipe#SchezwanFriedRice Krishna Dholakia -
ત્રીપલ સેઝવાન રાઈસ (Triple Schezwan Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
પનીર સેઝવાન ફ્રાઈડ રાઈસ (Paneer Schezwan Fried Rice Recipe In Gujarati)
#SSR#cookpad#cookpadgujarati#cookpadindia#30mins Ankita Tank Parmar -
-
-
-
ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઇડ રાઈસ (Chinese Vegetable Fried Rice Recipe In Gujarati)
#WCR#Win#rice#cookpadgujarati#cookpadindiaચાઈનીઝ વેજ. ફ્રાઇડ રાઈસ ઇન્ડો વેસ્ટર્ન ડીશ છે.જેમાં તમે મનગમતા વેજિટેબલ્સ નો ઉપયોગ કરી બનાવી શકો છો.તે મન્ચુરિયન કે નુડલ્સ સાથે સરસ લાગે છે. Alpa Pandya -
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ. શાકભાજી થી ભરપુર એન્ડ ઓછા મસાલાઓ થી બનતી ટેસ્ટી વાનગી. મંચુરિયન સાથે ખૂબ જ સારી લાગે છે એન્ડ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આપતી વાનગી. જરૂર ટ્ર્ય karjo.#AM2 #veg #vegrice #friedrice #simple #easy #tasty #authentic #chinese #rice #easycooking #cookpad #cookpadindia #cookpadgujarati Hency Nanda -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week11#લીલી ડુંગળીશિયાળો એટલે લીલા શાકભાજી ખાવાની મોજ.એમાં પણ લીલી ડુંગળી અને લીલુ લસણ ના ઉપયોગ થી વાનગી બનાવી ને ખાવા ની મજા જ અલગ છે.લીલી ડુંગળી નો ઉપયોગ ઘણી રેસિપી બનાવવા માં થતો હોય આજે આપણે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ફ્રાઈડ રાઈસ બના વિયે છે જે બહુજ ટેસ્ટી લાગે છે.તેમાં લીલી ડૂંગળી નો ટેસ્ટ બહુજ સરસ લાગે છે Namrata sumit -
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice Recipe In Gujarati)
#માઇઇબુક#વીક ૧#સ્પાઇસીચાઇનીઝ ફ્રાઇડ રાઈસ ને વરસાદ ના વાતાવરણ માં ખાવાની ખૂબ મજા આવે છે.આ એક રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસિપી છે. Kunti Naik -
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2...આમતો રાઇસ બધા ના ઘર માં બનતા જ હોય પણ આજે મે રાઈસ મા થોડો તીખો અને ચાઇનીઝ ટેસ્ટ આપી ને સેઝવાન રાઈસ બનાવ્યા અને લસણ ટામેટાં ની ચટણી સાથે બધાં ને ખુબજ સ્વાદિષ્ટ લાગ્યો. Payal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16759260
ટિપ્પણીઓ (3)