કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લગ્નમાં બનતી દાલ તડકા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લગ્નમાં બનતી દાલ તડકા રેસીપી મુખ્ય ફોટો

લગ્નમાં બનતી દાલ તડકા

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#LSR

#LSR

વધુ વાંચો

લગ્નમાં બનતી દાલ તડકા

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#LSR

#LSR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 થી 40 મિનીટ
બે લોકો માટે
  • 1/2 કપ મગની મોગર દાળ
  • 1 કપમગની ફોતરા વાળી દાળ
  • 2 ચમચીચણાની દાળ
  • 2 ચમચીતુવેરની દાળ
  • વઘાર કરવા માટે
  • 1મોટીછીણેલી ડુંગળી
  • 1મોટો છીણેલું ટામેટું
  • 1 મોટી ચમચીક્રશ કરેલા આદુ-મરચા-લસણ
  • 1 ચમચીઘી અને 2 ચમચી તેલ
  • 1 ચમચીરાઈ અને જીરું
  • 1સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • નાની ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચમચીગરમ મસાલો
  • 1લીંબુના રસ
  • કોથમીર જરૂર મુજબ
  • તડકા કરવા માટે
  • 1 ચમચીઘી અને 1/2 ચમચી તેલ
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીસમારેલા ટામેટા
  • 1સુકુલાલ મરચું
  • 1 ચમચીલસણની ચટણી
  • નાની ચમચીલાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 થી 40 મિનીટ
  1. 1

    સૌપ્રથમ બધી દાળ મિક્સ કરી તેને અડધોથી એક કલાક માટે પલાળી દેવી અને પછી તેને કુકરમાં પાણી જરૂર મુજબ મૂકીએ મીઠું અને હળદર નાખી બાફી લેવી

    લગ્નમાં બનતી દાલ તડકા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી ઘી નાખી તેમાં સૂકું લાલ મરચું તમાલપત્ર રાયજીરું હિંગ આદુ-મરચા-લસણની પેસ્ટ અને ડુંગળી નાખી આ બધાને બરાબર સાંતળી લેવું બરાબર સંતળાઈ જાય પછી તેમાં બાફેલી દાળ નાખી જરૂર મુજબ ગરમ પાણી નાખી લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું નાખી દાળને ઉકળવા દેવી ધીમા ગેસ ઉપર

    લગ્નમાં બનતી દાલ તડકા રેસીપી સ્ટેપ2ફોટો
    લગ્નમાં બનતી દાલ તડકા રેસીપી સ્ટેપ2ફોટો
    લગ્નમાં બનતી દાલ તડકા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઉપરથી તડકો કરવા માટે ફરીથી એક પેનમાં તેલ અને ઘી લઈ તેમાં જીરું સૂકું લાલ મરચું લસણનીચટણી અને ટામેટા નાખી ટામેટા ચડી જાય પછી તેમાં લાલ મરચું પાઉડર નાખી આ વઘારને બનાવેલી દાળમાં રેડી દેવું

    લગ્નમાં બનતી દાલ તડકા રેસીપી સ્ટેપ3ફોટો
    લગ્નમાં બનતી દાલ તડકા રેસીપી સ્ટેપ3ફોટો
    લગ્નમાં બનતી દાલ તડકા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં ફરીથી જરૂર જણાય તો પાણી નાખી જરૂર પ્રમાણે મીઠું નાખી ગરમ મસાલો નાખી લીંબુનો રસ નાખી મિક્સ કરી બે થી ત્રણ મિનિટ કૂક કરવી છેલ્લે તેમાં કોથમીર નાખી દાળને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરવી

    લગ્નમાં બનતી દાલ તડકા રેસીપી સ્ટેપ4ફોટો
    લગ્નમાં બનતી દાલ તડકા રેસીપી સ્ટેપ4ફોટો
    લગ્નમાં બનતી દાલ તડકા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર February 08, 2023 11:14

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 10, 2023 01:44
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ તડકા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પફ (Puff Recipe In Gujarati)
  2. તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
  3. ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
  4. રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેન રોટી (Multigrain Roti Recipe In Gujarati)
  1. કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)
  2. મમરા ના અપ્પમ (Mamara Appam Recipe In Gujarati)
  3. વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
  4. ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16794949
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close