કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)

અમારે અહીં મોમ્બાસા મા અત્યારે કેરીની સીઝન છે તો એપલ મેંગો 🥭કેરી એકદમ સરસ આવે છે. કેરી ની સિઝન હોય ત્યારે કેરી નો રસ , લસ્સી , સ્મૂધી , મિલ્ક શેક બધુ અલગ અલગ બનાવી અને ખાઈ લેવાનુ . તો આજે મેં કેરીનો રસ બનાવ્યો.
કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)
અમારે અહીં મોમ્બાસા મા અત્યારે કેરીની સીઝન છે તો એપલ મેંગો 🥭કેરી એકદમ સરસ આવે છે. કેરી ની સિઝન હોય ત્યારે કેરી નો રસ , લસ્સી , સ્મૂધી , મિલ્ક શેક બધુ અલગ અલગ બનાવી અને ખાઈ લેવાનુ . તો આજે મેં કેરીનો રસ બનાવ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને ધોઈ છાલ કાઢી અને ટુકડા કરી લેવા ત્યારબાદ મિક્સર જારમાં કેરીના ટુકડા દૂધ અને ખાંડ નાખી બ્લેન્ડ કરી લેવું.
નોંધ : ખાંડ ઓછી વધતી કરી શકાય. કેરી ની મીઠાશ પ્રમાણે ખાંડ જરૂર મુજબ નાખવી. - 2
તપેલીમાં ગરણી રાખી રસને ગાળી લેવો એટલે તેમાં રહેલા રેસા નીકળી જાય. એ રીતે બધો જ રસ તૈયાર કરી લેવો. કેરીના રસને ઢાંકી અને ફ્રીઝરમાં બે થી ત્રણ કલાક માટે મૂકી રાખવો એટલે સરસ ઠંડો થઈ જશે.
- 3
સર્વિંગ બાઉલમાં કાઢી ઠંડો ઠંડો કેરીનો રસ સર્વ કરવો.
તો તૈયાર છે કેરીનો રસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કેરી નો રસફળોનો રાજા એટલે કેરીગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha -
કેરીનો રસ MANGO RAS
#cookpadindia#cookpadgujaratiકેરીનો રસ Oooooo Meri Keri... Meri TammannnaJuth Nahi Hai Mera Pyar..... Diwane Hai.... Uske Swad ke PicheJannnne Do Yaaaarrrr...I Love ❤️ You🥭🥭🥭🥭🥭 નાના હતા ત્યારે માઁ ના ભાવતા શાક ખવડાવવા હંમેશા EMOTIONAL BLACKMAIL કરતી...."રીંગણ નુ શાક ખાઇલે....કારેલાનુ શાક ખાઇલે.... લીમડાનો રસ પી લે.. નહીં તો કેરીની સીઝન મા રસ નહીં આપુ.... બસ બધુ ભાવે કે ના ભાવે ... આખુ વરસ આ રીતે Blackmail થતા હતા.... એ જ વસ્તુ અમે અમારા બાળકો સાથે...& એ એમના બાળકો સાથે કરી રહ્યાં છે.... કેટલું સુંદરરરરરર Ketki Dave -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : કેરી નો રસઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો લંચ માં કેરી નો રસ બનાવ્યો અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો. ગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha -
કેરીનો રસ (Mango Ras Recipe In Gujarati)
કેરીનો રસ નાના-મોટા સૌને પસંદ હોય છે, તો સિઝન આવી રહી છે કેરીની આ રીતે કેરીનો રસ ફ્રોઝન કરી લો અને આખા વર્ષ ફ્રેશ રસની મજા માણી શકો છો, બજારનો ભેળસેળ વાળો રસ લાવા કરતા આ રીતે મનગમતી કેરીનો રસ ભરી શકાય છે. Minal Rahul Bhakta -
મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ
#RB2 : મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ.અમારે અહીંયા મોમ્બાસા મા લગભગ બારે માસ કેરી મળતી હોય છે.મને મેંગો શેક બહું જ ભાવે 😋 તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
-
કેરીનો રસ
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗કેરીના રસનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. ઉનાળામાં બજારમાં કેરી આવતાની સાથે જ સ્વાદિષ્ટ કેરીના રસની યાદ આવી જાય છે. કેરી એક એવું ફળ છે જે માત્ર સ્વાદથી ભરપૂર નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કેરીમાંથી અનેક પ્રકારની ફૂડ ડીશ પણ બનાવવામાં આવે છે. જોકે પરંપરાગત રીતે કેરીના રસને ઘણો પસંદ કરવામાં આવે છે. આ જ કારણ છે કે કેરીનો રસ લગભગ દરેક ઘરમાં બને છે.કેરીનો રસ એક એવી મીઠી વાનગી છે જે ઘરના વડીલોની સાથે-સાથે બાળકોને પણ ગમે છે. Juliben Dave -
મેંગો આઇસક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
કેરીની સીઝન આવે એટલે કેરી તો ખાવાની જ સાથે-સાથે કેરીની વિવિધ વાનગીઓનો પણ આનંદ માણવાનો તો આજે મેં બનાવ્યો છે કેરીનો આઇસક્રીમ Jalpa Tajapara -
કેરીનો રસ અને પૂરી (Keri Ras Poori Recipe In Gujarati)
#SDસદાબહાર એવો મેંગો જ્યુસ અને પૂરી ઉનાળાની શાન છે. કેરીનો રસ, પૂરી અને સેવલા.PRIYANKA DHALANI
-
કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)
#KRઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો કેરીનો રસ પીવાની ખૂબજ મજા આવે છે. Vaishakhi Vyas -
કેસર કેરીનો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#NFRNo fire recipe challangeમને ઉનાળો ગમવાનાં બે કારણ : ૧. કેરીની સીઝન અને ૨. વેકેશનસૌરાષ્ટ્ર ની કેસર કેરીની મજા જ જુદી છે. આમ તો કેરી માત્ર ભાવે પછી તે હાફુસ, કેસર, તોતા, લંગડો, દશેરી, વગેરે.ઉનાળામાં કેરીનો રસ લગભગ દરરોજ બને કોઈ વાર કેરીનાં કટકા કે ચીરની પણ મોજ.. ઘોળીને કેરી ચૂસવાની તો વાત જ ન થાય😆😄 Dr. Pushpa Dixit -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#supersઅત્યારે ઉનાળામાં કેરીની સીઝન ચાલી રહી છે તો હું મેંગો મિલ્ક શેક ની રેસીપી લાવી છું Hemaxi Patel -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી ફળો નો રાજા કહેવામાં આવે છે કેન્યા માં એપલ મેંગો કેરી ફેમસ છે ઉનાળામાં બધા કેરી ખાવા નું પસંદ કરે છે કેરી અમુત ફળ કહેવામાં આવે છે લગ્ન સીઝન મા કેરી નો રસ સાથે પૂરી જમણવાર કરવામાં આવે છે પારૂલ મોઢા -
કેસર કેરીનો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
ઉનાળામાં કેરી માંથી બનતી આઈટમ ખાવાની મજા જ અલગ હોય છે# cookpadindia#cookpadgujarati#NFR Amita Soni -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
#LSRઅમારે અત્યારે summer ચાલે છે તો full force માં કેરી મળતી હોય છે..અને અહી એપલ મેંગો famous છે..લગ્ન ની સીઝન માં રસ રોટલી નું જમણ રાખે છે..તો મે આજે રસ રોટલી અને શાક નું જમણ કર્યું છે.. Sangita Vyas -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
ઉનાળા માં જેટલી કેરીઓ ખાવી હોય એટલી ખાઈ લેવી..પછી સ્ટોરેજ કરીને શિયાળા માં કે ચોમાસામાં વગર સીઝન નો રસ ખાવા માં કોઈ રસ નથી..જે ટાઈમે જે મળે તે ભરપેટ ખાઈ લેવું..સંગ્રહ કરવો સારો નહિ..👍🏻😊 Sangita Vyas -
કેરી નો રસ અને પૂરી (Keri Ras Poori Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કેરી નો રસ અને પૂરીએકાદશી ના ઉપવાસ માં કાંઈ મીઠું મીઠું તો જોઈએ જ તો આજે મેં કેરી નો રસ બનાવ્યો. ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ખાવા પીવાની મજા આવે. Sonal Modha -
હાફૂસ કેરીનો રસ (Hafoos Keri Ras Recipe In Gujarati)
#KR#RASરત્નાગીરી ની હાફૂસ કેરીનો રસ બહુ જ મધૂરો અને મીઠો હોય છે. મેં આજે હાફૂસ કેરીનો રસ કાઢેલો છે. Jyoti Shah -
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી ની સિઝન માં રસ ખાવા ની બહુજ આવે. આજ મેં હાફુસ કેરી નો રસ બનાવિયો. Harsha Gohil -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
મેંગો મિલ્ક શેક તો મોટે ભાગે બધા ને ભાવતો જ હોય છે. કેરી તો ફળો નો રાજા છે. મેંગો રસ ને તો ફ્રોઝન પણ કરી શકો છો. Arpita Shah -
-
મેંગો પુડિંગ (Mango Pudding Recipe In Gujarati)
#supersકેરી ની સીઝન છે અને અહીંએપલ મેંગો ના તો ઢગલા છે જાણે..એટલી મીઠી ને કે જાણેસાથે કાઈ ખાવું જ નથી,ફક્ત અને ફક્ત...🥭 Sangita Vyas -
મેંગો શેક(Mango shake in gujarati recipe)
#માઇઇબુકરેસીપી 8ઉનાળો હોઈ, કેરી ની સિઝન હોઈ ઠંડુ પીવાનું મન થાય ને મેંગો શેક ન બને એ કેમ હાલે? KALPA -
કેસર કેરી નો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#KRઅમારા ઘરે બધા ને કેસર કેરી જ ભાવે.. હું હાફુસ, દશેરી, લંગડો, બધી જ કેરી ખાઉં.અહી ગીર, તલાલા અને સોસિયાની કેસર કેરી મળે તો આજે કેસર કેરીનો રસ બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ : મેંગો ફ્રુટીહમણાં કેરી ની સીઝન છે તો કેરી સારી મળતી હોય છે. તો આજે મેં મેંગો ફ્રુટી બનાવી . Sonal Modha -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4 #મેંગો મિલ્ક શેક કેરીની સિઝનમાં તો કેરી મળી .જાય પણ ઓફ સિઝનમાં આપણે સ્ટોરેજ કરેલી કેરીને ઉપયોગમાં લય મેંગો મિલ્ક શેક કરી શકાય . Kajal Chauhan -
હાફૂસ કેરીનો રસ
#SSMહાફૂસ કેરીનો રસ ઘટ્ટ અને ટેસ્ટી બને છે અમે હંમેશા હાફુસ કેરીનો રસ કાઢીએ છીએ. Jyoti Shah -
મેંગો ડ્રાયફ્રુટ ફ્લેવર ઠંડાઈ (Mango Dryfruit Flavour Thandai Recipe In Gujarati)
આજે સુપર માર્કેટમાં કેરી જોઈ તો લઈ આવી અને તેમાંથી મેંગો ફ્લેવર ઠંડાઈ બનાવી. અત્યારે અમારે અહીંયા ગરમીની સિઝન છે તો ગરમીની સીઝનમાં ઠંડી ઠંડી ઠંડાઈ પીવાની મજા પડી જાય . Sonal Modha -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
હમણાં કેરી ની સિઝન છે તો કેરી ખાઈ ને આનંદ માણી લેવો. આમ પણ મને કેરી બહું જ ભાવે, આજે મારે એકાદશી નો ઉપવાસ હતો તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ