કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G રેસીપી મુખ્ય ફોટો

મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN2 #WEEK2
#Vasantmasala
#aaynacookeryclub
#Punjabi
#TRADITIONAL
#MAKKEDIROTI
#SARASO
#COOKPADINDIA
#COOKPADGUJRATI

#SN2 #WEEK2
#Vasantmasala
#aaynacookeryclub
#Punjabi
#TRADITIONAL
#MAKKEDIROTI
#SARASO
#COOKPADINDIA
#COOKPADGUJRATI

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  • મકકે દી રોટી બનાવવા માટે:
  • 250 ગ્રામ પીળી મકાઈનો લોટ
  • 2 ચમચીઘઉંનો લોટ
  • 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  • ચપટીઅજમો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચી જીણી સમારેલી મેથી ની ભાજી
  • ગરમ પાણી
  • સરસો દા સાગ બનાવવા માટે:
  • 200 ગ્રામસરસવ ની ભાજી
  • 200 ગ્રામપાલક ની ભાજી
  • 50 ગ્રામમેથી ની ભાજી
  • 50 ગ્રામબથુઆ ની ભાજી
  • 2 ચમચીસરસવ તેલ
  • 1 ચમચીમકાઇ નો લોટ
  • 2 નંગ લીલાં મરચાં ઝીણાં સમારેલાં
  • 1 ચમચીજીરૂ
  • 1/2 ચમચીહિંગ
  • 1/2 ચમચીસૂંઠ
  • 1/2 કપઝીણું સમારેલું કેપ્સીકમ
  • 1 કપટામેટું ઝીણું સમારેલું
  • ઝીણી સમારેલી કોથમીર
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ઉપરથી વઘાર કરવા માટે:
  • 1ચમચો દેશી ઘી
  • ચપટીજીરું
  • 1/2 ચમચીકસુરી મેથી
  • 1 ચમચીઝીણી સમારેલી કોથમીર ની ચટણી
  • ચપટીહિંગ
  • 1/4 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    મકાઈ નો લોટ ચાળી તેમાં બાકીની સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી ગરમ પાણી તેમાં થોડું થોડું ઉમેરીને તેમાંથી નરમ કણેક તૈયાર કરી હાથ વડે તેને પાંચથી સાત મિનિટ માટે મસળી લો.

    મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે તેમાંથી એક સરખા લુવા કરી, તેને વણીને બિસ્કીટ કટર ની મદદથી તેમાંથી નાની નાની રોટી તૈયાર કરી લો અને તવા ઉપર બંને બાજુ સીજવી ફુલાવીને પકવી લો.

    મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G રેસીપી સ્ટેપ2ફોટો
    મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધી બાજીને ઝીણી સમારી ધોઈને નિતારી લો. ચપટી ખાંડ અને મીઠું ઉમેરી સાત થી આઠ મિનિટ માટે તેને કુક કરી લો. (સરસવ ની ભાજી ને કુક થતા વાર લાગે છે) હવે તેનું પાણી નિતારી તે ઠંડી પડે એટલે તેને મિક્સર જારમાં અધકચરી ક્રશ કરી લો.

    મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    એક કડાઈમાં સરસવનું તેલ નો વઘાર મૂકી સરસ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, લીલા મરચા, કેપ્સીકમ, ટામેટું ઉમેરી ફાસ્ટ તાપે બે થી ત્રણ મિનિટ માટે સાંતળો. પછી તેમાં બ્લાંચ કરેલી ભાજી,મીઠું,મકાઈનો લોટ,ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G રેસીપી સ્ટેપ4ફોટો
    મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક વઘારીયામાં દેશી ઘીનો વગર મૂકી તેમાં આખા મરચા, કોથમીર ની દાંડી, કસૂરી મેથી, હિંગ, કાશ્મીરી લાલ મરચું ઉમેરી ઉપરથી શાક ઉપર વઘાર ઉમેરો અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી બરાબર બધું મિક્સ કરી લો.

    મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    તૈયાર મકકે દી રોટી ઉપર દેશી માખણ લગાવી ઉપર સરસવની સબ્જી મૂકી ઉપરથી ફરી દેશી માખણ, તળેલા મરચા અને સહેજ લીંબુનો રસ સ્પ્રેડ કરવો.

    મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ એવી મકકે દી રોટી અને સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ સર્વ કરવા માટે.

    મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર February 18, 2023 11:28
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
February 20, 2023 04:13
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 5th for સરસવ ભાજી

Keywords

Roti સરસો નું શાક બાઇટ્સ જૈન મકાઈ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
  2. બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
  3. મટર પનીર (Matar paneer recipe in Gujarati)
  4. ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
  5. શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)
  1. મિક્સ વેજ હરાભરા કબાબ (Mix Veg Harabhara Kebab Recipe In Gujarati)
  2. રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
  3. મોરૈયો (Moraiyo Recipe In Gujarati)
  4. ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16811811
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close