ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)

શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીસ
#FR : ફરાળી મુઠીયા
દર વખતે ફરાળ મા ફરાળી શાક ફરાળી ખીચડી પણ ન ભાવે તો આજે મે ફરાળી મુઠીયા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટ મા yummy 😋 બન્યા છે . મને આશા છે કે તમને મારી આ રેસીપી જરૂર થી ગમશે .
ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીસ
#FR : ફરાળી મુઠીયા
દર વખતે ફરાળ મા ફરાળી શાક ફરાળી ખીચડી પણ ન ભાવે તો આજે મે ફરાળી મુઠીયા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટ મા yummy 😋 બન્યા છે . મને આશા છે કે તમને મારી આ રેસીપી જરૂર થી ગમશે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં બધી જ સામગ્રી મિક્સ કરી લેવી ત્યારબાદ તેમાં ફરાળી લોટ ચાળીને નાખી દેવો.
- 2
હાથેથી મિક્સ કરી લોટ તૈયાર કરી લેવો
નોંધ : દૂધી અને બટેટાના લીધે આમાં પાણીની જરૂર નહીં પડે. - 3
તૈયાર કરેલા લોટમાંથી લાંબા મોટા લુવાવાળી સ્ટીમરમાં 30 મિનિટ માટે સ્ટીમ કરી લેવા થોડીવાર માટે ઠંડા થવા દેવા ત્યારબાદ મુઠીયાને કટ કરી લેવા.
- 4
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ સૂકું લાલ મરચું હિંગ તલ નાખી વઘાર તૈયાર કરવો
- 5
ત્યારબાદ તેમાં લીલા મરચા ના ટુકડા અને મીઠા લીમડાના પાન નાખી મુઠીયા વઘારી દેવા
- 6
કપડાથી કડાઈ નું હેન્ડલ પકડી મુઠીયા ને ઉપર નીચે કરી લેવા. અને ધીમા તાપે આઠથી દસ મિનિટ સુધી મુઠીયા ને થવા દેવા. વચ્ચે વચ્ચે ઉપર નીચે કરતા રહેવુ. મુઠીયા સરસ ક્રિસ્પી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 7
સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી ગરમ-ગરમ મુઠીયાને સર્વ કરવા.
તો તૈયાર છે ફરાળી મુઠીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
માય બેસ્ટ રેસીપી#MBR8 : દુધી મેથી ખીચડી ના મુઠીયા શિયાળાની સિઝનમાં ફ્રેશ મેથી સરસ મળતી હોય છે તો મેં આજે દુધી મેથી અને લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા બનાવ્યા જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
લેફટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના મુઠીયાખીચડી ના મુઠીયા એકદમ સોફ્ટ બને છે . હું તો મુઠીયા મા ખમણેલી દૂધી,મેથી, ભાત , ખીચડી બધું જ નાખી ને મીક્સ લોટ ના મુઠીયા બનાવું છું. બહુ જ સરસ બને છે. Sonal Modha -
-
મુઠીયા (Muthia Recipe In Gujarati)
#ChooseToCook મુઠીયા ઢોકળાથોડી ખીચડી અને થોડા ભાત વધેલા પડ્યા હતા તો મેં એમાં થોડું વેરીએશન કરી અને મુઠીયા ઢોકળા બનાવી લીધા મુઠીયા ઢોકળામાં જેમ ભાત ખીચડી કે કોઈપણ વેજીટેબલ વધારે પ્રમાણમાં નાખીને બનાવવામાં આવે તો મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે Sonal Modha -
મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી (Moraiya Bataka Farali Khichdi Recipe In Gujarati)
આજે મારે શુક્રવારના દિવસે ફાસ્ટિંગ હોય તો મેં મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી બનાવી છે મને બહુ જ ભાવે છે તળેલા કાજુ લીલા મરચા અને દહીં સાથે ખાવાની બહુ જ સરસ લાગે 😋 Sonal Modha -
ફરાળી ફુલકા રોટલી (Farali Fulka Rooti Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં પણ અમારા ઘરમાં બધાને ફૂલથાળી જ જોઈએ.તો આજે મેં પણ ફરાળી ડીશ બનાવી. સાથે ફરાળી રોટલી પણ બનાવી. Sonal Modha -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#FR#શિવરાત્રિ સ્પેશિયલ. શિવરાત્રી નિમિત્તે ફરાળ માં અનેક વાનગી ઓ બને,પણ તેમાં ફરાળી થેપલા મુખ્ય હોય.આ થેપલા સ્વાદિષ્ટ હોવાની સાથે ફરાળી થાળી ને પૂર્ણ કરે છે. Varsha Dave -
-
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
એકાદશીના ફરાળ મા ખાવા માટે આજે મેં મોરૈયા ની ફરાળી ખીચડી બનાવી. આ ખીચડી દહીં સાથે એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ફરાળી વાનગી તો ભાવતી જ હોય છે . મને તો ફરાળ બહુ જ ભાવે . Sonal Modha -
દૂધીના ફરાળી મુઠીયા (Dudhi Farali Muthia Recipe In Gujarati)
#ફરાળી ચૈત્ર માસનો શુભ આરંભ થવા જઈ રહ્યો છે અને મા શક્તિની આરાધના નિમિત્તે વ્રત, ઉપવાસ કરતા હોઈએ ત્યારે આ ફરાળી વાનગી જરૂર એક નવો જ સ્વાદ આપશે. Sudha Banjara Vasani -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
કાકડી દૂધીના મુઠીયા (Cucumber Bottle Gourd Muthia Recipe In Gujarati)
#SJR#ફરાળી આજે એકાદશી અને શ્રાવણીયો સોમવાર એટલે કંઇક અલગ ફરાળ બનાવ્યું...કાકડી અને દૂધીના મુઠીયા...બોઈલ વાનગી હોય એટલે નાના થી મોટા સૌને સુપાચ્ય રહે અને હેલ્થી ફરાળ માણી શકાય. Sudha Banjara Vasani -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
આજે અગિયારસ છે તો સાંજનું સ્પેશિયલ ફરાળ.ફરાળી ભેળ જે ઝટપટ બની જાય છે અને સ્વાદમાં પણ બેસ્ટ સ્વાદિષ્ટ લાગે છે 😋👍 @Darshcook_29046696Darshna Pandya -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FRશિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી🌻🌻🌹🌹🙏🙏🌹🌹🌻🌻 Falguni Shah -
ફરાળી મુઠીયા
#સાતમ#પોસ્ટ _૧#ઉપવાસઆજે સાતમ પણ અને સોમવાર પણ છે તો મે ઠંડા માં ફરાળી મુઠીયા બનાવીયા. છે Nisha Mandan -
ફરાળી મેનુ(farali menu recipe in gujarati)
ગુજરાતમાં ગુજરાતી મહિના પ્રમાણે શ્રાવણ માસશ્રાવણ માસ નું ખૂબ મહત્વ છે. તેમાં પણ શ્રાવણના ચાર સોમવારનો મહત્વ અલગ છે.... પણ હવે લોકો જુદુ જુદુ બનાવે છે... અને હવે તો ઘણી બધી વિવિધતા આવી છે ફરાળી આઇટમ માં...... તો આજે મે રાજગરાના થેપલાં, બટાકા નુ રસાવાળુ શાક, સાંબા ની ખીચડી, દહીં અને ફરાળી ટામેટા ની ચટણી બનાવી છે..... Khyati Joshi Trivedi -
ફરાળી પ્લેટર(farali plater recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2#માઇઇબુક#પોસ્ટ29#ઉપવાસ આપણા ભારત દેશ માં વર્ષોથી ઋષિમુનિઓનું આગવું સ્થાન છે. તે લોકો પણ વર્ષા સુધી તપ અને ધ્યાન કરતા. ત્યારે તેમને ખાવાનું કંઈ મળતું ન હતું તો તેઓ ફળફૂલ ઇત્યાદિ નો ઉપયોગ કરતા હતા. અને ઉપવાસ કરતા હતા. તેવી જ રીતે આજે મેં પણ દિવાસાના દિવસના ઉપવાસમાં અત્યાર ની નવી રીત પ્રમાણે સીંગદાણા બટેટા ની સુકી ભાજી, સાંબા ની ખીચડી, બટાકા ની જાળી વાળી વેફર, ફરાળી હાંડવો બનાવ્યો છે.... તો ચાલો નોંધાવી દવ તમને તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
રતાળુ ની ફરાળી પેટીસ (Purple Yam Pattice Recipe In Gujarati)
મહા શિવરાત્રીફરાળી રેસીપીનોન ફ્રાઈડ Sudha Banjara Vasani -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગુજરાતમાં વ્રત તહેવારો નું ખૂબ જ મહત્વ છે. વ્રત હોય ત્યારે ફરાળ તો હોય જ. તો મે અહી ફરાળી થાળી બનાવી છે જેમાં શાક ,પૂરી ,સૂકી ભાજી ,સાબુદાણાની ખીચડી મીઠાઈમાં ગાજરનો હલવો તથા સલાડ અને ફુદીના વાળી છાસ બનાવ્યા છે જે તમને ખૂબ જ પસંદ આવશે. ગુજરાતી ફરાળી થાળી Valu Pani -
ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
#FR શિવરાત્રી આવે ને ઉપવાસ માં વિવિધ પ્રકારની રેસીપી બનાવા માં આવે છે.આજે ફુલકા રોટી બનાવી Harsha Gohil -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#FRશિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે Pinal Patel -
ફરાળી હાંડવો(farali handvo recipe in Gujarati)
#ઉપવાસઉપવાસ માં આપડે સામ ની ખીચડી કે સાબુદાણા ની ખીચડી જ ખાતા હોય છી આજ હું ઉપવાસ માં ખવાય એવી મારી રેસિપી લઈ ને આવી છું ફરાળી હાંડવો આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊😊 Jyoti Ramparia -
મલ્ટીગ્રેઇન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મલ્ટી ગ્રેઈન મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો બને ત્યાં સુધી એ જ લોટ વાપરવો . હું તો એ જ લોટ use કરું છું. થેપલા રોટલી મુઠીયા બધું એમાંથી જ બનાવું છું. Sonal Modha -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
ફરાળી ખીચડી(farali khichdi recipe in gujarati)
#India2020#સાતમઅત્યારે ફરાળ માં ઘણા ઓપસન છે પહેલા આ સાબુદાણા ની ખીચડી અવશ્ય બનતી.આ વખતે સાતમ સોમવારે હતી. એટલે ફરાળ માટે આ ખીચડી બનાઈ હતી. જે એકદમ છુટ્ટી અને ટેસ્ટી બની હતી. Tejal Vijay Thakkar -
મુઠીયા (Muthia Recipe In Gujarati)
ચા સાથે નાસ્તા માં અને લંચ બોક્સ માં લઇ શકાય તેવી વાનગી મુઠીયા.#cookpad#મુઠીયા Rashmi Pomal
More Recipes
ટિપ્પણીઓ (10)