કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી મુખ્ય ફોટો

મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા

Sonal Modha
Sonal Modha @sonalmodha

મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : મલ્ટીગ્રેન મેથી અને ભાતના મુઠીયા
આજકાલ ની જનરેશન હેલ્થ કોન્સેસ થઈ રહી છે . તો એ લોકો ઘઉંનો લોટ અવોઈડ કરે છે ,અને રાગી જુવાર બાજરો અથવા મલ્ટીગ્રેન લોટ ખાવો પસંદ કરે છે તો આજે મેં હોમમેડ મલ્ટીગ્રેન લોટમાંથી મુઠીયા બનાવ્યા . અમે લોકો પણ મલ્ટીગ્રેન લોટ જ use કરીએ છીએ .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
ત્રણ વ્યક્તિ
  • 1બાઉલ વધેલા ભાત
  • 3/4 ટેબલસ્પૂનલીલી મેથી
  • સ્વાદ અનુસારનીમક
  • 1 ચમચીખાંડ
  • અડધી ટીસ્પૂન હળદર
  • 1 ટીસ્પૂનલાલ મરચું પાવડર
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચુટકીહિંગ
  • 1 ટીસ્પૂનલસણની ચટણી
  • 1 ટીસ્પૂનઆદુ-મરચાની પેસ્ટ
  • 1 ચુટકીસોડા બાય કાર્બ
  • 1 નંગલીંબુનો રસ
  • 3 ટેબલ સ્પૂનતેલ
  • 1 ટેબલસ્પૂનકસૂરી મેથી
  • 1બાઉલ મલ્ટીગ્રેન લોટ
  • રાગી જુવાર બાજરી મકાઈ અને ચણાનો લોટ લીધો છે
  • વઘાર માટેની સામગ્રી
  • 3 ચમચીતેલ
  • 1 ટીસ્પૂનરાય મેથી
  • 1 ચુટકીહિંગ
  • 1 નંગસૂકું લાલ મરચું
  • 1 ચમચીતલ
  • 1 નંગઝીણું સમારેલું લીલું મરચું
  • 7-8મીઠા લીમડાના પાન
  • ગાર્નિશ કરવા માટે કોથમીર
  • મુઠીયા સાથે સર્વ કરવા માટે
  • લાલ મરચા અને લસણની ચટણી અને દહી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    એક બાઉલમાં વધેલા ભાત મેથી હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરૂ, હિંગ,નિમક, લસણની ચટણી, સોડા બાય કાર્બ, ખાંડ લીંબુનો રસ, આદુ મરચા ની પેસ્ટ અને તેલ નાંખી બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લેવી.

    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં મલ્ટીગ્રેન લોટ જરૂર મુજબ નાખી મુઠીયા માટેનો લોટ તૈયાર કરી લેવો.

    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવું ઉપર ચારણી મૂકી તૈયાર કરેલા મુઠીયાના લોટમાંથી લાંબા લુવાવાળી 25 મિનિટ સુધી સ્ટીમ કરી લેવા. થોડીવાર ઠંડા થવા દેવા ત્યારબાદ તેમાંથી પીસ કરી લેવા અને વઘાર માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી.

    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ3ફોટો
    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ3ફોટો
    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તપેલીમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાય મેથી સૂકું લાલ મરચું હિંગ અને તલ નાખી દેવા.

    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ4ફોટો
    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ4ફોટો
    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં લીલા મરચા ના ટુકડા અને લીમડો નાખી મુઠીયાને વઘારી દેવા હળવા હાથે હલાવી ધીમા તાપે 8 થી 10 મિનિટ સુધી મુઠીયાને થોડાક ક્રિસ્પી થવા દેવા.

    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ5ફોટો
    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર થી ગાર્નીશ કરી મુઠીયા ને લાલ મરચાં લસણની ચટણી અને દહીં સાથે સર્વ કરવા.
    તો તૈયાર છે
    મલ્ટીગ્રેન મેથી અને ભાતના મુઠીયા

    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ6ફોટો
    મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર May 19, 2023 11:48
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
May 20, 2023 13:13
Yummy 😋😋🥰
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી રાઈસ મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાગી ગોળ ની બ્રાઉની (કુકર રેસિપીઝ)
  2. સરગવાના સિંગ ની દાળ
  3. જુવાર ની પૂરી
  4. મીલેટ્સ કટલેટ
  5. જુવાર ના લોટ ની ગોળ પાપડી
  1. જુવાર ની પૂરી
  2. રસ વડી
  3. બાજરી જુવાર લોટ નાં વાટા(bajra jowar na vata recipe in Gujarati)
  4. સાબુદાણાના વડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16936921
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close