કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર અને રાગીની રોટલી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર અને રાગીની રોટલી રેસીપી મુખ્ય ફોટો

જુવાર અને રાગીની રોટલી

Sonal Modha
Sonal Modha @sonalmodha

#ML : જુવાર અને રાગી ની રોટલી
હમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
ત્રણ વ્યક્તિ
  • 1 નાની વાટકીજુવાર નો લોટ
  • 1 નાની વાટકીરાગી નો લોટ
  • સ્વાદ અનુસારનીમક
  • 2 ચમચીતેલ
  • જરૂર મુજબ નવસેકુ ગરમ પાણી
  • રોટલી ઉપર ચોપડવા માટે ઘી
  • સાથે સર્વ કરવા માટે તુરિયા નુ શાક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બંને લોટને ચાળી લેવા ત્યારબાદ તેમાં નિમક અને મોણ મિક્સ કરી જરૂર મુજબ નવસેકુ પાણી નાખતા જઈ ને સોફ્ટ લોટ બાંધી લેવો. લોટ ને પાંચ મિનિટ રેસ્ટ આપવો. ત્યારબાદ જરા તેલ વારો હાથ કરી લોટ ને કેળવી લેવો. અને તેમાંથી લુવા કરી લેવા.

    જુવાર અને રાગીની રોટલી રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર અને રાગીની રોટલી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાંથી એક ગોયણું લઈ અટામણ લઈ રોટલી વણી લેવી. ગેસ ઉપર નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકી દેવી. પેન ગરમ થાય એટલે રોટલીને બંને બાજુ ગુલાબી થાય તે રીતે શેકી લેવી.

    જુવાર અને રાગીની રોટલી રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર અને રાગીની રોટલી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રોટલી ને ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર ફુલાવી લેવી.પ્લેટમા મૂકી ઉપર ઘી ચોપડી લેવુ. એ રીતે બધી રોટલી તૈયાર કરી લેવી.

    જુવાર અને રાગીની રોટલી રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર અને રાગીની રોટલી રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર અને રાગીની રોટલી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ ફુલકા રોટલી સર્વ કરવી.
    તો તૈયાર છે
    જુવાર અને રાગીની રોટલી
    મે રોટલી ને તુરિયા ના શાક સાથે સર્વ કરી છે.

    જુવાર અને રાગીની રોટલી રેસીપી સ્ટેપ4ફોટો
    જુવાર અને રાગીની રોટલી રેસીપી સ્ટેપ4ફોટો
    જુવાર અને રાગીની રોટલી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર May 23, 2023 21:15
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Sonal Modha
Sonal Modha @sonalmodha
May 28, 2023 15:52
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જુવાર રાગી Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જુવાર ની વેજીટેબલ ખીચડી
  2. જ્વારીચે આંબીલ
  3. રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા
  4. મલટી ગે્ઈન વેજ ઉત્પમ
  5. લેફ્ટ ઓવર ખીચડી ના થેપલા
  1. જુવારના રોટલા અને મરચા
  2. જુવાર ની વેજીટેબલ ખીચડી
  3. દહીં કોદરી (Dahi Kodri recipe in Gujarati)
  4. મલ્ટી ગેઈન ઇડલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16942388
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close