બદામ પાક

CHINKAL CHHATBAR @Chinkal_Harish
હુ આ બદામ પાક મારા હસબન્ડ માટે બના વું છું મારા હસબન્ડ ને બહુજ ભવે છે. ઘણી વખત એ પણ બનાવે છે
બદામ પાક
હુ આ બદામ પાક મારા હસબન્ડ માટે બના વું છું મારા હસબન્ડ ને બહુજ ભવે છે. ઘણી વખત એ પણ બનાવે છે
Cooking Instructions
- 1
પેલા બદામ કરશ કરીલે વી
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
સોજી ચોકલેટ રોલ (Semolina Chocolate Roll Recipe In Gujarati) સોજી ચોકલેટ રોલ (Semolina Chocolate Roll Recipe In Gujarati)
આ રેસીપી બાળકો મોટા બધાને બહુ જ પસંદ પડે છે માટે એકવાર જરૂરથી ટ્રાય કરો. Prt Tanna -
પંચામૃત.(Panchamrut Recipe in Gujarati) પંચામૃત.(Panchamrut Recipe in Gujarati)
#SFR પંચામૃત ધાર્મિક અને આરોગ્ય ની દષ્ટિએ ખૂબ ફાયદાકારી ગણાય છે. હિન્દુ ધર્મના મુજબ પંચામૃત કોઈ પણ પ્રકારની પૂજા માટે શુભ ગણાય છે. તો આવો, આ કૃષ્ણ જન્માષ્ટમી એ પંચામૃત બનાવી ઉપયોગ કરો. જન્માષ્ટમી ની પૂજા માં આ પ્રસાદ નું આગવું મહત્વ હોય છે. Bhavna Desai -
જુવાર ના ઢોંસા જુવાર ના ઢોંસા
#ML આ એક હેલ્થી વરઝન ઓફ ઢોંસા છે. આ ઢોંસા ન્યુટ્રીશન થી ભરપુર છે એટલે છોકરાઓને માટે બેસ્ટ ઓપ્શન છે. ક્રીસ્પી અને પેપર થીન જુવાર ઢોંસા છોકરાઓ ને બહુજ પસંદ પડશે . Diabetic friendly સાથે સાથે હાડકાં ને પણ મજબૂત કરે છે . Bina Samir Telivala -
ઓરિઓ ચોકલેટ મોદક (Oreo Chocolate Modak Recipe in Gujarati) ઓરિઓ ચોકલેટ મોદક (Oreo Chocolate Modak Recipe in Gujarati)
#GC#પોસ્ટ_1#ગણેશ_ચતુર્થી_સ્પેશ્યલ ગણપતિ બાપ્પા મોર્યા..🙏 આજે મેં ગણપતિ બાપ્પા ને પ્યારા ને વહાલા ચોકલેટ મોદક બનાવ્યા છે. મેં આ ચોકલેટ મોદક ઓરિઓ બિસ્કીટ થી બનાવ્યા છે. આ મોદક બાળકો ને ખુબ જ પ્રિય હોય છે. કારણ કે આ ચોકલેટ બિસ્કિટ ને પાછા ક્રીમ બિસ્કીટ એટલે બાળકો ના પ્રિય હોય જ. આ મોદક ગેસ ને સળગાવ્યા વગર જ બની જાય છે. Daxa Parmar -
ડેલિશ્યસ બીટ નો હલવો ડેલિશ્યસ બીટ નો હલવો
#JWC1#January Weekend Challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં બીટ નો હલવો એનર્જી યુક્ત આરોગ્ય વર્ધક છે તે હિમોગ્લોબીનમાં વધારો કરે છે લોહીનું પ્રમાણ વધારે છે આમ દરેક વ્યક્તિ માટે આરોગ્ય માટે ઉત્તમ પ્રકારની વાનગી છે Ramaben Joshi -
બોનૅવિટા મિલ્ક શેક.(Bournvita Milkshake Recipe in Gujarati) બોનૅવિટા મિલ્ક શેક.(Bournvita Milkshake Recipe in Gujarati)
#SM બોનૅવિટા નો ઉપયોગ કરીને બનતું આ મિલ્ક શેક બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ છે. બાળકો ને તો બોનૅવિટાનો ચોકલેટી ટેસ્ટ પસંદ છે. તે ઉપરાંત વર્ક આઉટ ના સેશન બાદ પણ તમે લઈ શકો. બાળકો ની બર્થ-ડે પાર્ટી અને કિટ્ટી પાર્ટીમાં પણ સર્વ કરી શકો છો. Bhavna Desai -
હેલ્ધી એનર્જીયુક્ત ગુંદરની રાબડી હેલ્ધી એનર્જીયુક્ત ગુંદરની રાબડી
#VR# Winter vandana recipe#MBR8#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati# Cookpadindiaગુંદરની રાબડી એ શિયાળાનું ઉત્તમ વસાણું છે આ મારી સ્પેશિયલ અને બેસ્ટ વાનગી છે જે શિયાળામાં આરોગ્ય બક્ષે છે Ramaben Joshi -
ડેલીશિયસ મીઠો મધુરો બિરંજ સેવનો દૂધપાક ડેલીશિયસ મીઠો મધુરો બિરંજ સેવનો દૂધપાક
#HRC#Holi recipe Challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindiaફાગણ મહિનાની પૂનમ અને બીજે દિવસે હોળી અને ધુળેટી નો દિવસ ધામધૂમથી ભારત ભરમાં મનાવવામાં આવે છે આ દિવસોમાં પરંપરાગત વાનગી બનાવે છે જેવી કે માલપુવા ઠંડાઈ મીઠી પુરી ફાડા લાપસી પુરણ પુરી સેવનો દૂધપાક વગેરે વાનગીઓ લોકો બનાવે છે અને ભગવાનને ધરે છે અને આ દિવસોમાં આનંદ ઉલ્લાસથી તેનો સ્વાદ માણે છે મેં આજે બીરંજ સેવ નો દૂધપાક બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે Ramaben Joshi -
🥬હરાભરા કબાબ કપ્સ🥬 (Harabhara Kebab Cups Recipe In Gujarati) 🥬હરાભરા કબાબ કપ્સ🥬 (Harabhara Kebab Cups Recipe In Gujarati)
#GA4#Week2કીવર્ડ: Spinach/પાલક.પાલક થી બનેલા આ સ્વાદિષ્ટ કબાબ બધા એ ચોકસ ખાધા હશે અને હા એ બધા ના મનપસંદ કબાબ પણ હશે! તો આજે મે આ કબાબ ને એક ટ્વીસ્ટ આપ્યો છે અને એના કપ્સ બનાવી સાથે થોડું ચીઝ અને ટોપિંગ એડ કર્યું છે. આ કબાબ કપ્સ પાર્ટી માટે એકદમ અનોખું અને અલગ સ્ટાર્ટર છે. તો ચાલો બનાવીએ હરાભારા કબાબ કપ્સ. Kunti Naik -
પીઝા બન (Pizza bun recipe in gujarati) પીઝા બન (Pizza bun recipe in gujarati)
# મારી આ રેસિપીબાળકો માટે છેમારી આ રેસિપી બાળકો ને ગમે ત્યારે આપી શકાય છે Soniya Soni
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/11320560
Comments (2)