ખજૂર અંજીર મખાણા કેક
Steps
- 1
1. સૌ પ્રથમ ખજૂર અને અંજીર ને દૂધ માં પલાળી રાખવું
- 2
2. ખજૂર માંથી બિયા કાઢી નાના પીસ કરવા
- 3
૩. અંજીર ના પણ નાના પીસ કરવા.
- 4
૪. મખાના ઘી માં શેકી ક્રશ કરી લેવા
- 5
૫. પૅન મા ઘી ગરમ કરી ખજૂર અને અંજિર શેકી લેઉ
- 6
૬. તેને દબાવી લોટ જેવું સુવાણું અને ઘટ્ટ બનાવવું.
- 7
૭. ઠંડુ થાય પછી તેમાં ચોકલેટ પાવડર અને એલચી પાવડર નાખવું.
- 8
૮. હવે કેક મોલ્ડ માં નાખી શેપ આપવું.
- 9
૯. ઉપર આઇસિંગ ની જગ્યાએ કોપરાનું છીણ પાથરવું.
- 10
૧૦. કોપરના છીણ માં ફૂડ કલર પણ નાખી સકોછો
- 11
૧૧. ઉપર બદામ ખજૂર અંજિર મખાના અને ચેરી થી સજાવવું....
- 12
૧૨. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્થી સુગર ફ્રી કેક
Similar Recipes
More Recipes
-

Nutan Shah
-

Bethica Das
-

Slow Cooker Shredded Beef Sandwiches
cindybear
-

Rita Talukdar Adak
-

Uzma Syed
-

Coconut Laddu (For Festive Celebrations)
Navnita Jaiswal
-

Swati Sheth
-

🥒 Easy & Delicious Zucchini Curry | Quick Healthy Recipe
Krishna Biswas
-

Paneer Burfi (For RakshaBandhan)
Navnita Jaiswal
-

Surhaan Tahir Wafai
-

Chef Nena
-

Sandra Darden
-

Sharon Ellis
-

Jasmeen Arora
-

Wasabi Chicken & Avocado Chirashi-zushi
Hiroko Liston
-

How to return zen pasta (dried shirataki)
Kanako Yagi
-

skunkmonkey101
-

Kanako Yagi
-

Sandra Darden
-

mamta
-

Madiha Imran
-

Vani Santhosh
-

Khady Dharuna







Comments