Paneer patiyala(પનીર પટિયાલા)
Steps
- 1
All veggies,(cabbage,કોબીજ) (cauliflower, ફ્લાવર) (carrots,ગાજર) (beans,ફણસી)(paneer, પનીર) grind in smallest way,, and take some oil and jeera mix proper with masala(red chilly powder, turmeric, Salt, coriander powder) બધા શાકભાજી ને નાના કરીને કઢાઈમા તેલ જીરુ લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું નાખીને તૈયાર થવા દો,, 10 minute (મિનિટ)
- 2
Take some water in plate, take papad and wet it, take stuffing and fill into papad and half fry in pan (પાપડ ને અેક ડીસમા પાણી મા થોડા ભીના કરીને પાપડમા પૂરણ ભરી અેક પેન મા તેલ મૂકીને તરીલો)
- 3
Onion, garlic, chilly, cashew, grind it(કાંદા, લસણ, કાજુ, મરચું ગ્રેવી કરો) tomatoes, ladies patta grind it(ટામેટાં, કઢીલીમડો ગ્રેવી બનાવો)
- 4
Take oil jeera, suff, onion gravy,tomatoes greay mix and cooked it,add kitchen king masala dry masala, kashoori methinks, cooked properly(પેન મા તેલ લઈને વરિયાળી, જીરૂ, કસુરી મેથી, કાંદાની ગ્રેવી, પછી ટામેટાં ની ગ્રેવી નાખી,કિચન કિંગ મસાલો, મીઠું નાખીને ગ્રેવી તૈયાર કરો)
- 5
When greavy is ready papad stuffing add in greavy (ગ્રેવી તૈયાર થઈ જાય પછી તૈયાર પાપડ એમા નાખો બધુ સાથે તૈયાર થવા દો)
- 6
Ready to eat, better result papad stuffing add in greavy when u ready to eat papad taste crispy,, (ખાવા અાગળ પાપડ ગ્રેવીમા નાખો પાપડ કડક લાગશે)
Similar Recipes
More Recipes
-

Cook1999 -

Cook1999 -

Air Fryer Salmon, Potato and Med Veg
Cook1999 -

Spiced Edamame & Cranberry Rice
Rekha Bapodra
-

OnlyProven Recipes
-

Cook1999 -

Title Homemade Mango Ice Cream
Pratikshya Mahapatra
-

Cook1999 -

Jon Michelena
-

Nutan Shah
-

Slow Cooker Shredded BBQ Chicken
Elyse Rose
-

Chef Nena
-

skunkmonkey101
-

Italian Wedding Soup Instant Pot IP
Aaron Anderson
-

Amanda
-

Manish Banpure
-

Arachana ( Tanya)
-

Shruti Patwari
-

Aruna Thapar
-

saba naz -

Prachi Desai
-

saba naz -

Sasmita Das
-

Neevrap Smart
-

Leemart's Cul
















Comments