છોલે - કુલચા
Steps
- 1
પેહલા છોલે માટે: સૌપ્રથમ ચણા ને ગરમ પાણી મા ત્રણ કલાક અગાવ પલાડવા.
- 2
ત્યારબાદ તેને કૂકર મા પાણી, નિમક, 1/2 ચમચી સાજી નાં ફૂલ તથા 1/2 ચમચી ખાંડ નાખી ને બાફવા.
- 3
ગ્રેવી માટે: ટમેટા, આદુ, મરચા સાથે પીસવા. પછી ડૂંગળી અને લસણ સાથે પીસવા.
- 4
સૌપ્રથમ એક કઢાઇ માં તેલ ગરમ કરવું પછી તેમાં લસણ ડૂંગળી ની પેસ્ટ સાંતડવી. સેજ બ્રાઉન થાય પછી ટમેટા, આદુ, મરચા ની પેસ્ટ ઉમેરવી.
- 5
ત્યારબાદ બધા મસાલા ઉમેરી સરખું મિકસ કરવું. પાંચ મીનીટ ઉકાડવૃ્. તેમાંથી તેલ છૂટે એટલે બાફેલા ચણા નાખવા અને જરૂર પૂરતું પાણી ઉમેરી ને મિકસ કરવું પછી કોથમીર થી ગાર્નિશ કરી ને સર્વ કરવું.
- 6
હવે કુલચા માટે: સૌપ્રથમ મેંદાના લોટ માં દહીં, તેલ, નિમક, અને ઈનો નાખીને પાણી થી રોટલી જેવો લોટ બાંધવો.
- 7
લોટ બે કલાક અગાવ બાંધવો જેથી તેમા આથો આવી જાય. પછી એક્ લુઓ લઇ ને હાથે થીજ ગોળ કરી ને તવી માં સેકવૃ.
- 8
લોટ નરમ હસે તેથી હાથે થીજ વણી સકાસે. ધીમા તાપે સેકી ને પછી બટર લગાવું અને કાળા તલ અને કોથમીર થી ગાર્નિશ કરવું.
- 9
ત્યારબાદ ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
More Recipes
-

Yuliya
-

Chaz
-

Barnali Debdas
-

pinal Patel
-

Spaghetti alla Carbonara Autentica | Cream-Free, Roman-Style
Gaetano Spampinato
-

Shree Hazra Das
-

Namrata sarmah
-

NEEMA AGRAWAL
-

Pawon Indo Bule
-

ldscorpio1
-

Brenda Ruchel
-

Beaut-Kitchen
-

Glazed Donut Strawberry Shortcakes
PittbullMom2014
-

Jumoke -

Sonalkar's Kitchen
-

Ferenc Szklenar
-

Uzma Latif
-

Humaira Saeed
-

Dee DeeDee
-

Sadia Alvi
-

Maria Emmanuel
-

Rushi Khan
-

Zobia Sajjad









Comments