Steps
- 1
સૌ પ્રથમ મગની દાળ અને અડદની દાળને સારી રીતે ધોઈ અને પાણીમાં ૪- ૫ કલાક પલાળી લો. ત્યાર બાદ તેમાંથી બધું જ પાણી કાઢી અને મિક્સરમાં ક્રશ કરો તેમાં જરૂર મુજબ નું દહી ઉમેરવુ
- 2
ખીરુ બરાબર તૈયાર થયું છે કે નહીં તે જોવા માટે એક વાટકીમાં થોડું પાણી લઈ તેમાં તૈયાર કરેલ ખીરા નું એક ટપકું મુકો. જો તે ખીરું પાણી સાથે ઓગળી ન જાય તો તમારું ખીરું તૈયાર છે હવે એક કડાઈમાં તેલ લઈ તૈયાર કરેલા ખીરામાંથી નાના ભજિયાં ઉતારો.
- 3
ભજીયાને ગોલ્ડન બ્રાઉન રંગના તળો. ત્યારબાદ તેને આઈસ કોલ્ડ વોટર માં પાંચથી સાત મિનિટ રહેવા દો. હાથની મદદથી ભજીયા ને દબાવી પાણી નિતારી લો.
- 4
હવે એક પાત્રમાં દહીં વલોવી લો. એક પ્લેટની અંદર ભજીયા મુકો. ત્યારબાદ તેમાં દહીં સ્પ્રેડ કરો. હવે તેની ઉપર મરચું પાવડર, ધાણાજીરું પાવડર,જીરા પાવડર અને નમક ઉમેરો. ત્યારબાદ તેને તળેલા સીંગદાણા,ખજૂરની ચટણી,લીલી ચટણી દાડમ,સેવ, ધાણાભાજી વડે ગાર્નિશ કરો
Similar Recipes
More Recipes
-

Gabriel Ivarsson
-

Jordan Pearson
-

Cluelesskitty
-

Shital Jataniya
-

Idris style Lucknowi Chicken Biryani
Madhumita Bishnu
-

Desi Pau Bhaji Meets Italian Pasta
Bina Samir Telivala
-

Amanda Mayumi
-

Soumini Bhattacherjee
-

Tina
-

Tangy Teriyaki Apricot Chicken 🐔
Crock Pot Girl 🤡
-

Caprese Chicken (Italian/Keto)
Brandon
-

Boca de Fogo
-

skunkmonkey101
-

Harshita Motwani
-

Amisha Chheda
-

Sheenay Khan
-

Nadia
-

Nazia's Kitchen
-

Zahra Shaikh
-

Charan Sehgal
-

Simran Batra
-

@Tehmina_Ameen


















Comments (2)