Farali petis
Steps
- 1
સૌપ્રથમ બટાકાને કટ કરીને કૂકરમાં બાફી લો. ત્યારબાદ બટાકાની છાલ ઉતારી અને તેનો માવો કરો. તેમાં તપકીર નો લોટ ઉમેરો. અને હાથની મદદથી નાની પૂરી જેવું થેપીલો.
- 2
સિંગ મિક્સર ની અંદર ગ્રાઈન્ડ કરી લો. તેમાં ટોપરાનું ખમણ, મીઠું,મરચું,ગરમ મસાલો,ખાંડ અને લીંબુનો રસ ઉમેરો.હવે હાથની મદદથી નાના ગોળા વાળી લો.
- 3
હવે બટાકા ની પૂરી ની અંદર મસાલાનું સ્ટફિંગ ભરો. ત્યારબાદ તેને તળી લો. ખજૂરની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Surhaan Tahir Wafai
-

Deepa Rupani
-

Supriya Devkar
-

Pecan Tassies (in Phyllo cups)
Nadia Sobczak
-

Krishna Dholakia
-

Gooey Chocolate Chip Skillet Cookie
Crumbs & Chaos
-

Barnali Debdas
-

Maggie Conlon
-

Annike ! :)
-

EASY chicken & biscuits casserole
Chef Nena
-

lester -

Eggplant pepper and tomato Stirfry 炒三茄 - vegan
Eat Whole 2 Thrive
-

ToodlesCookingLife
-

Ynielle’s Kitchen Diaries
-

Felix Cortes
-

Jasraymon Kaur
-

Rakhi Ghosh
-

Savita Nagpal
-

Pooja Batra
-

Aruna Thapar
-

Rakhi Ghosh
-

Whitney Barker
-

Sonal Modi
https://cookpad.wasmer.app/us/recipes/12858951










Comments (2)