ફણગાવેલા મગ નું શાક
હેલ્થ માટે બેસ્ટ એવું ફણગાવેલા મગ નું શાક
Steps
- 1
મગ ને ધોઈ ને પાણી મા પલાળી દો. પછી ૫ કલાક પછી કાઢી ને કાંનાવાળા બાઉલ માં ઢાંકી આખી રાત રેવા દો.
- 2
મગ ને સરસ ફણગા ફૂટી જસે. પછી કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ નાખો, તતડે એટલે એમાં મગ નાખો પછી હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું નાખો
- 3
બધા મસાલા નાંખી બરાબર મિક્સ કરી લો
- 4
ઢાંકણ બંધ કરી મગ ને ચડવા દો ચડી જાય એટલે પછી તેમાં લીંબુ નીચવી દો પછી આદું મરચાં લસણ ની પેસ્ટ નાખો
- 5
પછી ખાંડ, ગરમ મસાલો નાખી હલાવો. પછી સર્વિગ બાઉલ માં કાઢી કોથમીર થી ગાર્નિસ કરો
Similar Recipes
More Recipes
-

Krishna Dholakia
-

Bethica Das
-

Wheat Flour Desi Biscuits/ Fry Atta Cookies (For Travel)
Navnita Jaiswal
-

Laju Gehani
-

Small Batch Banana Double Chocolate Almond Cookies
Maya’s Wine Bar & Kitchen
-

🌶️🔥 fiery red hot sauce | chunky, tangy & irresistibly spicy!
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Sanuber Ashrafi
-

Chicken bacon cheddar ranch egg rolls
Chef Nena
-

kairynel
-

Chicken 🐔 and Waffles 🧇with a Spicy 🥵Maple Sauce
Crock Pot Girl 🤡
-

skunkmonkey101
-

Sharon Ellis
-

APJP
-

Ashika Arora
-

Bibhasini Patra
-

Sunita Chakrabarty
-

Swaranjeet and Ranjeet Singh Arora
-

Deepa Rupani
-

ડુંગર ની ભાજી ના મુઠીયા #સ્નેક્સ
Alpa Shah
-

Meetu Dhir
-

Sajida Perveen 786

























Comments