Steps
- 1
સૌપ્રથમ છથી સાત અળવીના પાન લઇ અને પાન ઉપર જે રોગો છે તેને ધીમે ધીમે કાઢી લઈએ
- 2
ત્યારબાદ એક બાઉલમાં ચારથી પાંચ ચમચા ચણાનો લોટ લઈ અને એકથી બે ચમચી ખાંડ સ્વાદ અનુસાર નમક સ્વાદ અનુસાર લીંબુ પા ચમચી હિંગ એકથી દોઢ ચમચી મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરૂ બધું જ નાખી થોડું પાણી નાખી અને ઘાટું બેટર બનાવી લેવું
- 3
ત્યારબાદ અળવીના પાન માં જે તરફથી આપણે રગો કાઢેલી છે તે તરફ તૈયાર કરેલ ચણાના લોટનું બેટર લગાવવું તેના પર બીજું પાન કોણ રગો ઉપર રાખી ઉલટી દિશામાં રાખવું અને તેના પર પણ ચણાના લોટનું બેટર લગાવવું આ રીતે ૩ થી ૪ અળવીના પાન રાખતું જવું અને બેટર લગાવતું જોવો
- 4
ત્યારબાદ આ રીતે તેને વીટાળી ને દસથી પંદર મિનિટ મીડીયમ આચ પર બાફવા મૂકવા
- 5
15 મિનિટ બફાઈ ગયા બાદ તેને રાઉન્ડ શેપમાં કાપી લેવા ત્યારબાદ થોડું તેલ મૂકી તેમાં થોડી હિંગ મૂકી પતરવેલીયા વઘારી લેવા તો તૈયાર છે આપણા ટેસ્ટી પતરવેલીયા
Similar Recipes
More Recipes
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

Nana Aliyu
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Deepa Rupani
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Kuttu Atta Phirni (Buckwheat Flour Pudding)
Bethica Das
-

Deepti Johri
-

Best fried pickles and mushrooms 🍄
Chef Nena
-

Crock Pot Girl 🤡
-

Hi, its me! -

Shamila Ali
-

Jayashree Kumbhakar
-

Bhavya Khoda
-

Xavier Cox
-

Porridge -

Simple French Fries Kids Special
Jyoti Prakash Assudani
-

Ruth Wakesho
-

sushcookss
-

Priya Daryani -

Manisha Dudeja


















Comments