ફણગાવેલા મગ-મઠ બાસ્કેટ કટોરી ચાટ (Sprouts Basket Katori Chat)

નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
ફણગાવેલા મગ-મઠ બાસ્કેટ કટોરી ચાટ (Sprouts Basket Katori Chat)
Steps
- 1
સૌ પ્રથમ બાસ્કેટ ચાટ કટોરી લો. તેમાં બાફેલાં બટાકા નો માવો લો.
- 2
ફણગાવેલા મગ, મઠ ને વરાળ થી મીઠું નાખી બાફી લેવા.
- 3
ફણગાવેલા કઠોળ માં, મકાઈ ના બાફેલા દાણા, ડુંગળી, ટામેટું, લીલી ચટણી, લસણ ની ચટણી, દહીં ની ચટણી, ટામેટા સોસ, ચાટ મસાલો, લીબું નો રસ, મીઠું ઉમેરી બરાબર હલાવવું.
- 4
હવે આ કઠોળ ના મિસરણ ને ચાટ કટોરી માં બટાકા ના માવા ઉપર ભરવુ. તેના ઉપર છીણેલું ચીઝ, આલુ સેવ, દાડમનાં દાણા, લીલા ધાણા થી ગાનિઁશ કરી પીરસવુ.
Similar Recipes
More Recipes
-

Valentine's Sugar Cookies (Soft & Chewy)
Hope Brincat
-

Hope Brincat
-

Soft and Chewy Christmas Sprinkle Sugar Cookies
Hope Brincat
-

Nana Aliyu
-

Madhumita Bishnu
-

Shivani gori
-

Hope Brincat
-

Prachi Phadke Puranik
-

Uzma Syed
-

The Most Amazing Banana Cake Recipe
Ellen_A3
-

Blackberry-balsamic roasted chicken breast 💜
Tatiana Schwarzer
-

LITTLE_Chef
-

Madhavi Rastogi
-

Vedika -

Zeenat Muneer
-

Jyoti Prakash Assudani
-

Trupti Shah -

LITTLE_Chef
-

Sadaf Nouman
-

Sakshi Hotwani
-

Naila Asif
https://cookpad.wasmer.app/us/recipes/13282235











Comments (8)