ખમણ

સુરતી ના ફેવરેટ ખમણ
સવાર સવાર મા જો નાસ્તા ખમણ મળી જાય. તો શું કવ તમને બસ....😋શુભ સવાર...થય જાય.
ખમણ
સુરતી ના ફેવરેટ ખમણ
સવાર સવાર મા જો નાસ્તા ખમણ મળી જાય. તો શું કવ તમને બસ....😋શુભ સવાર...થય જાય.
Steps
- 1
સૌ પ્રથમ દાલ ને ૪ થી ૫ કલાક માટે પલાળી દો. ત્યાર બાદ પલાળી દાલ મા દહી નાંખી ક્રશ કરી લો. હવે તેને ૪ થી ૫ કલાક માટે આથો આવી જાવા દો.આથો આવી ગયા બાદ તેમા કરકરો લોટ નાંખી તેમા આદું મરચી ની પેસટ નાખો.૧ વાટકી તેલ,મીઠું, નાખો.
- 2
હવે ૧ વાટકી મા લીંબુ ના ફુલ, ખાંડ, હળદર, ૨ ચમચી પાની નાંખી નેિમક્ષ કરો. ત્યાર બાદ તેને પન એમા નાંખી દો. હવે બધું જ મીક્ષ કરો.હવે તેમા સોડા નાંખી ફરી હલાવો.તેને ઢોકળીયા ની ડીશ મા તેલ લગાવી તેમા નાખો.
- 3
હવે એક ઢોકળીયા માં પાની મૂકી ડીશ તેમા મૂકી ચડવા દો. ૧૦ મિનિટ
- 4
હવે એક પેન તેલ ગરમ કરો તેમા રાઈ,કઢી પતા, ખાંડ, થોડું પાની નાખી હલાવો.તેને ખમણ પર રેડી દો.
- 5
કોથમીર નાખો. બસ તૈયાર છે ગરમા ગરમ ખમણ..😋
Similar Recipes
More Recipes
-

Shivani gori
-

Regisowsky
-

Karuna Naveen Chandwani
-

Vegetable Peel Fritters / Pakoras
Bethica Das
-

Ghugni in Spicy South Indian Flavour
Bethica Das
-

Kavita Anand
-

Veggie Rice with a Tikka Masala Twist
Amanda Mayumi
-

Heenaba jadeja
-

Archana Agrawal
-

Suchitra S(Radhika S)
-

Slow Cooker Cheesy Kielbasa Hashbrown Casserole
🌈NinjaMommaKitchen🌈
-

Mrs. Ballard's Secrets
-

StephieCanCook
-

Zane519
-

Mango sago lava cake (chiffon cake)
Her Castillo
-

Laxmi Majagahe
-

Asma Faryal Khan
-

Sudha senthil
-

Anitha (Annie)
-

Sadia faisal
-

Meera Siddharth
-

Fatima Dewa
-

Reena
-

Anamika Banerjee









Comments (2)