મકાઈ નો ચેવડો
Steps
- 1
એક બાવુલ માં તેલ મુકો
- 2
તીયાર્બાદ તેમાં જીરું લીમડો હળદર હિંગ નાખો
- 3
પછી તેમાં ટામેટા ડુંગરી મરચું નાખી બરાબર મિક્સ કરો
- 4
તૈયાર બાદ તેમાં મકાઈ ના દાણા ઉંમેરો
- 5
તેમાં નમક ખાંડ નાખી મિક્સ કરે
- 6
તેમાં લાલ મરચું નાખી હલાવો પછી તેમાં થોડુંક પાણી નાખી ને બે થી ચાર સીટી પાડવા દિયો
- 7
તેમાં થોડુંક લીંબુ નાખી ને સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Traditional Moong-Urad daal pakode
Devesh Bharadwaj
-

High-protein pea, spinach & walnut pesto pasta
Mark Baldwin
-

Rita Talukdar Adak
-

Darshana Patel
-

Kumkumdixitd -

Perfect Chocolate Chip Marshmallow Cookies
Hope Brincat
-

Pink White Chocolate Chip Cookies
Hope Brincat
-

Red Velvet Cookies with White Chocolate Chips
Hope Brincat
-

Makhana Kheer (with Nolen Gur)
Jibita Khanna
-

Lauren
-

Lydia Bossos
-

Leelumae
-

Amy Schlemper
-

Lauren
-

Pooja Agarwal
-

Poonam Jain
-

Elakshi Santosh
-

kavya hasrani
-

Erum Shah
-

Assy Lala
-

Sami Saqib
-

Mariam Azeem (Umme Sarim)
https://cookpad.wasmer.app/us/recipes/13944736

























Comments (2)