માયોનીઝ સેન્ડવીચ
Steps
- 1
સૌપ્રથમ ગાજર કોબી કેપ્સીકમ મરચું ડુંગળી ઝીણી સુધારેલી લેવાનું
- 2
સૌ પ્રથમ એક તપેલુ લઈ તેમાં તેમાં ગાજર ડુંગળી કેપ્સીકમ મરચું કોબી એડ કરી બાફેલી મકાઈ બટેટુ ખમણેલું એડ કરવાનું
- 3
પછી તેમાં તીખા ની ભૂકી બે ચમચી નાખી ચાટ મસાલો માયોનીઝ સોસ મીઠું પીઝા મિક્સ મસાલો ઓરેગાનો એડ કરી મિક્સ કરી લેવાનું
- 4
પછી બ્રેડ લઇ એમાં લસણની ચટણી ચોપડી મસાલો લગાવી દેવાનો પછી તેની માથે ચીઝ ખમણી લેવાનું
- 5
પછી બ્રેડનું બીજું પ ડ મૂકી દેવાનું પછી ટોસ્ટર મશીન તે લગાડી સેન્ડવીચ મૂકી દેવાની લીલી લાઈટ થાય ત્યાં સુધી સેન્ડવીચ થવા દેવી
- 6
પછી તેના પીસ કરી ઉપર ચીઝ ખમણી લેવાનું પછી લસણની ચટણી સાથે અથવા સો સાથે સર્વ કરવાનું
Similar Recipes
More Recipes
-

Monika Jain
-

Aishwarya Kitchen A
-

Shobha Deshmukh
-

Egg cookies, whole wheat flour sa 🍪 🍪
Kulsoom Bukhari
-

Crispy Eggplant Rounds with a Creamy Cheese Filling 🍆
OnlyProven Recipes
-

Tilottoma_Kakrol (spiny gourd curry)
Swati Ganguly Chatterjee
-

Persian Joojeh Kebab (Saffron Chicken Kebab)
Fateme Persian Kitchen
-

Pinkblanket's Kitchen
-

Sweet Potato Lentil Curry (Vegan)
Lynne Cohen
-

A white Hispanic Wife
-

Raven
-

Filipino Style Budget Carbonara
San Dee
-

Chef_From_Uae.
-

Divya Thakker
-

Vina Upasani
-

Lubna’s Kitchen
-

Suchitra S(Radhika S)
-

Rajasthani special Curry -lapsi
Kiran Jain
-

Cook With Aiza Mom
-

Chef Nena
-

Ettie Eyre
-

Pineapple delight with m&m bunties
Sheeza Wajid Siddiqui



























Comments (2)