ટોમેટો રસમ.(Tomato Rasam Recipe in Gujarati)

#ST
રસમ એક દક્ષિણ ભારત ની વાનગી છે. રસમ ની તીખી મસાલેદાર ખુશ્બુ રસોડામાં પ્રસરી જાય છે. રસમ એક મસાલેદાર સૂપ છે. તેને ભાત સાથે ખાવામાં આવે છે.
ટોમેટો રસમ.(Tomato Rasam Recipe in Gujarati)
#ST
રસમ એક દક્ષિણ ભારત ની વાનગી છે. રસમ ની તીખી મસાલેદાર ખુશ્બુ રસોડામાં પ્રસરી જાય છે. રસમ એક મસાલેદાર સૂપ છે. તેને ભાત સાથે ખાવામાં આવે છે.
Steps
- 1
સૌ પ્રથમ ટામેટાં ને ક્રશ કરી લો. એક પેનમાં ઘી ગરમ થાય એટલે વઘાર ના ઘટકો ઉમેરો. ત્યારબાદ ટામેટા નાખી મિકસ કરી બે મિનિટ થવા દો.
- 2
હવે બધા મસાલા અને મીઠું નાખી મિકસ કરો. ત્રણ કપ પાણી ઉમેરી ઢાંકીને ઉકળવા દો. પાંચ મિનિટ પછી આમલીનો પલ્પ ભેળવીને ફરી દસ મિનિટ ઉકળવા દો.
- 3
ઉપર થી કોથમીર નાખી ભાત સાથે ઉપયોગ કરવો.
Similar Recipes
More Recipes
-

Nutritional Carrot &Cucumber Salad
Ifeoma Obianagha
-

Sing Pak (Mandvi Pak / Peanut Burfi)
Priyangi Pujara
-

Mukti Sahay
-

Sweet Potato in Every Sip (Milkshake.)
Sangita Vyas
-

Kumkum Chatterjee
-

Alex Prescott
-

Cinnamon Swirl American Pancakes
Crumbs & Chaos
-

Brandon W. -

Keshma Raichura
-

Keshma Raichura
-

Zahraa
-

Robert Gonzal
-

Crock Pot Girl 🤡
-

California Farm Tempura Flowers, Blossoms, Sprouts & Salmon
Hobby Horseman
-

Christophe Duhamel
-

NANCY CHEPKOGEI
-

Leftover chapati chivda authentic
Varsha Narayankar
-

ZMA
-

Neha Dua
-

Kavita Ns
-

Ameeta Doshi
-

Sangeeta Kamble
-

Rekha Pandey
-

Amisha Dey
-

Seema Tayal











Comments (9)