છોલે ભટુરે
અમારા ધરે મારા હસબન્ડ ને બહુ જ પ્રીય છે.
Steps
- 1
એક પેનમાં મેંદા નો લોટ નાખવો. પછી તેમાં મીઠું, ખાંડ, દહીં, તેલ નાખી મિક્સ કરો અને પછી તેને નવશેકા પાણીથી લોટ બાંધો. હવે તેને ૧૫ થી ૨૦ મીનીટ રેસ્ટ આપો.
- 2
કાબુલી ચણા ને ૪ થી ૫ કલાક પહેલા નવશેકા પાણીમાં પલાળી રાખો. હવે એક કુકરમાં પલાળી રાખેલા કાબુલી ચણા નાખો. પછી તેમાં થોડું મીઠું, તમાલપત્ર, તજ, લવિંગ અને મરી ઉમેરી ઢાંકણ ઢાંકી ૪ સીટી કરો.
- 3
હવે એક પેનમાં તેલ અને બટર ગરમ કરી તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરી ચડવા દો પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો. પછી તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરી ચડવા દો. પછી તેમાં મીઠું, મરચું પાવડર, ધાણાજીરૂ પાવડર, હળદર પાવડર, જીરું પાવડર ખાંડ, છોલે મસાલો નાખીને ચડવા દો. પછી તેમાં બાફેલા છોલે (બાફેલા છોલે નાખવા પહેલા બધા ખડા મસાલા કાધી શકો છો) મિક્સ કરો. પછી તેને કોથમીર થી ગાર્નિશ કરો.
- 4
હવે એક પેનમાં તેલ ગરમ કરો. પછી લોટ ના લુઆ કરી ને મોટી પૂરી વણી ને તરી લ્યો. પછી તેને છોલે, ટામેટા, ડુંગળી અને તરેલા મરચાં સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Hetal Poonjani
-

Vidyutaa Kashyap
-

Sampada Shrungarpure
-

Bethica Das
-

Tasty Delicious Healthy Creamy Sabudana Payasam
Krishna Biswas
-

Sangita Vyas
-

Darshana Patel
-

audrey k0ehler
-

best food -

Meme
-

Garlic lovers spicy linguine and clams
Taylor Topp Comacho
-

Shadab Nayyer
-

Surayya Salihu
-

Rakhi Special Rose Coconut Dryfruits Burfi
Manisha Sampat
-

Haya Ali
-

Sonila Das
-

Dr ss goutham chakravarthy
-

Susmita Patnaik
-

Priya Jain
-

Rahma Tijjani
-

Hina Ibrahim
-

Sadaf Siddiqui














Comments (2)