રોટી વ્રેપર
વ્રેપર હેલ્થ માટે સારુ
Steps
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ માં મીંઠુ તેલ નું મોણ નાખી મિક્સ કરવુ પાણી નાંખી લોટ બાંધવો.
10 મિનિટ રેસ્ટ આપવો.
પછી તેની રોટી વણી લેવી.તેને શેકી લેવી. - 2
સૌ પ્રથમ તેલ મુકી તેમા આદુ મરચા લસણ ની પેસ્ટ નાખવી.પછી તેમાં પનીર નાંખી મિક્સ કરવું પછી તેમાં હળદર મીઠું ધાણા નાંખી મિક્સ કરવું 2 મિનિટ સાંતળવુ.
પછી મકાઈ નાં દાણા,કાંદા લેવા
પછી બાઉલ માં પીઝા સોસ માયોનીઝ ટામેટા સોસ નાંખી મિક્સ કરવું. - 3
રોટી કટ કરી. સોસ લગાવો
ત્યાર બાદ ફોટા માં બતાવ્યા અનુસાર સટફિંગ કરવું.તેમાં ચાટ મસાલો નાખવો.
પછી રોટી વ્રેપર ને વાળી.
લોઢી માં બટર નાંખી શેકી લેવી. - 4
ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
More Recipes
-

Pinkblanket's Kitchen
-

Best Out Of Waste Drink Melon Seeds Drink
Rumana Irfan
-

pinal Patel
-

Deepa Rupani
-

Kulsoom Bukhari
-

Palak Paneer Paratha (Cottage cheese stuffed Spinach Flatbread)
Swati Ganguly Chatterjee
-

Jhansi
-

family style
-

Dancerchef 🩰
-

skunkmonkey101
-

skunkmonkey101
-

Ghazala Naeem
-

Makhan Mishri Janmashtami Bhog
Rita Talukdar Adak
-

Vaishali Suhas
-

Rebecca Dunsworth
-

maimuna
-

Lizy Stewart
-

AddaBaita -

Priya Chiripal
-

Meenxi Mandaliya
-

पंजाबी समोसा (Punjabi Samosa Recipe In Marathi)
Anushri Pai





















Comments