Cooking Instructions
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ માં મીંઠુ તેલ નું મોણ નાખી મિક્સ કરવુ પાણી નાંખી લોટ બાંધવો.
10 મિનિટ રેસ્ટ આપવો.
પછી તેની રોટી વણી લેવી.તેને શેકી લેવી. - 2
સૌ પ્રથમ તેલ મુકી તેમા આદુ મરચા લસણ ની પેસ્ટ નાખવી.પછી તેમાં પનીર નાંખી મિક્સ કરવું પછી તેમાં હળદર મીઠું ધાણા નાંખી મિક્સ કરવું 2 મિનિટ સાંતળવુ.
પછી મકાઈ નાં દાણા,કાંદા લેવા
પછી બાઉલ માં પીઝા સોસ માયોનીઝ ટામેટા સોસ નાંખી મિક્સ કરવું. - 3
રોટી કટ કરી. સોસ લગાવો
ત્યાર બાદ ફોટા માં બતાવ્યા અનુસાર સટફિંગ કરવું.તેમાં ચાટ મસાલો નાખવો.
પછી રોટી વ્રેપર ને વાળી.
લોઢી માં બટર નાંખી શેકી લેવી. - 4
ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરવું.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
-
-
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati) બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
મકાઈ નું શાક સાર ડો બ્રેડ સાથે મકાઈ નું શાક સાર ડો બ્રેડ સાથે
હમણાં થી મુંબઈ માં સાર ડો બ્રેડ બહુજ પોપ્યુલર થયું છે.રેસ્ટોરન્ટ માં સાર ડો બ્રેડ ની સ્લાઈસ સાથે ફ્યુઝન શાક અથવા પાસ્તા સર્વ થાય છે. મેં સાર ડો બ્રેડ ની સ્લાઈસ સાથે ફ્યુઝન શાક સર્વ કર્યુ છે. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/16448047
Comments