જામફળ જ્યુસ
શિયાળામાં ખૂબ આવતા લાલ જામફળ નો શરબત છે. સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે
જામફળ જ્યુસ
શિયાળામાં ખૂબ આવતા લાલ જામફળ નો શરબત છે. સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે
Steps
- 1
સૌપ્રથમ લાલ જામફળ લઈ તેની છાલ નીકાળી લો. ત્યારબાદ લાલ જામફળના નાના નાના ટુકડા કરી લો. ત્યારબાદ મિક્સર જારમાં આ ટુકડાને ક્રશ કરી લો અને ક્રશ કરીને સાઇડ પર રાખો.
- 2
ત્યારબાદ એક પેનમાં થોડું પાણી લઈ ગેશમાં મીડીયમ ફ્લેમ પર ત્રણ વાટકા જેટલી ખાંડ લેવી.હવે ખાંડની ચાસણી લેવી. ખાંડ ઓગળી જાય ત્યારબાદ થોડી ઘાટી ચાસણી લઈ તૈયાર કરો.
- 3
હવે ગેસ બંધ કરી તૈયાર થયેલી ચાસણીમાં જામફળનું ક્રશ નાખી થોડીવાર માટે હલાવો. તો તૈયાર છે જામફળનું શરબત.
- 4
આ મિશ્રણને વિધાઉટ પ્રીજરવેટીવ એક વર્ષ માટે ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય. શરબત બનાવવા માટે ઠંડુ પાણી લઈ તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી સંચળ પાવડર,મીઠું તથા લીંબુ એડ કરી બ્લેન્ડર કરો.આ રીતે જામફળનું જ્યુસ સર્વ કરી શકાય.
Similar Recipes
More Recipes
-

Kala chana curry with mini malabar paratha
Pooja Sapre
-

Picota cherries and grilled steak salad
Picota Cherries
-

Vilde!:)
-

Nutan Shah
-

Lal Math (Amaranth Leaves) Curry
Adv. Vidya D. Umredkar
-

Onion and Tomato Tempered Curd Rice
Manisha Sampat
-

Mukti Sahay
-

Prachi Phadke Puranik
-

Classic Candied Sweet Potatoes for Thanksgiving
Nick Berardi
-

Fries Strawberry cheesecake rolls
T'Khia Haywood
-

Minda
-

Crock Pot Girl 🤡
-

Danika Van Staden
-

Katie
-

SA_ Kitchen
-

Aunty Eiko's international cuisine experience
-

Priya Jain
-

Chocolate Cinnamon French Toast
Bushra Mazhar
-

Fady Sabo Takko
-

Fakhra Rubab
-

Wajiha Zafar
-

Crock Pot Girl 🤡














Comments