લાલ મેથીયા મરચા નું અથાણુ (red methia marcha recipe in Gujarati)

Ami Gajjar @123456yami
#wp
આ મરચા ખુબ જ જલ્દીથી મેં બનાવ્યા છે આ મરચા નો ટેસ્ટ બહુ જ સરસ છે.
લાલ મેથીયા મરચા નું અથાણુ (red methia marcha recipe in Gujarati)
#wp
આ મરચા ખુબ જ જલ્દીથી મેં બનાવ્યા છે આ મરચા નો ટેસ્ટ બહુ જ સરસ છે.
Cooking Instructions
- 1
સૌપ્રથમ મરચાને કટ કરી લેવાના છે પછી તેને હળદર અને મીઠું નાખીને હલાવીને દસ મિનિટ માટે મૂકી દેવાના છે હવે તેમાં મેથીના કુરિયા નાખી દેવાના છે
- 2
હવે તેમાં લીંબુ નીચોવીને હિંગ અને હળદર નાખી હલાવી દો પછી તેમ એક બાજુ તેલ ગરમ કરીને તેમાં તેલ નાખી દો. હવે તેમાં વરિયાળી અને રાઈના કુરિયા નાખીને હલાવી દો
- 3
તો રેડી છે લાલ મેથીયા મરચા નું અથાણું
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
-
-
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati) બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
ફણસ ની ગોટલી નું શાક.(Jackfruit's Seeds Sabzi Recipe Gujarati) ફણસ ની ગોટલી નું શાક.(Jackfruit's Seeds Sabzi Recipe Gujarati)
#MVF ફણસ ની અંદર થી પેશીઓ નીકળે છે. પેશીઓ માં થી લાલ રંગની ગોટલી નીકળે છે.એ ગોટલી શેકીને પણ ખવાય છે અને તેનું શાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ખૂબ જ ગુણકારી છે. આ શાક ગામઠી રીતે બનાવ્યું છે. વરસાદ ના વાતાવરણમાં ગરમ શાક રોટલી કે રોટલાની સાથે ખાવાની મજા માણો. Bhavna Desai -
આલુ પાલક.(Aloo Palak Recipe in Gujarati) આલુ પાલક.(Aloo Palak Recipe in Gujarati)
#FFC2 પાલક અને આલુ નો ઉપયોગ કરી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે. Bhavna Desai -
દહીંવડા.(Dahivada Recipe in Gujarati.) દહીંવડા.(Dahivada Recipe in Gujarati.)
#SF આ ઇન્સ્ટન્ટ દહીંવડા ની હેલ્ધી રેસિપી છે. આ દહીંવડા મેં અપમ પેનમાં બનાવ્યા છે. તમે અડદની દાળ ના દહીંવડા બનાવો તેનાથી થોડા અલગ બનશે પણ સ્વાદિષ્ટ ડીશ બને છે. કોઈપણ પ્રકારની ઝંઝટ વગર નોન ફ્રાય દહીંવડા નો સ્વાદ માણો. Bhavna Desai -
વઢવાણી મરચા નું લિજ્જતદાર ટેસ્ટી અથાણું વઢવાણી મરચા નું લિજ્જતદાર ટેસ્ટી અથાણું
#WP#Winter Special Sprinkle#Cookpad#Cookpadgujarati#Cookpadindiaટેસ્ટી અથાણા વગર ગુજરાતી જમણ અધૂરું છે અથાણા થી ભોજન નો સ્વાદ અનેરો લાગે છે શિયાળામાં ખાસ કરીને ગાજર મરચાં આમળા વગર ખૂબ જ આવે છે આ બધી વસ્તુ ના અલગ અલગ પ્રકારના અથાણાઓ બનાવવામાં આવે છે મેં આજે વઢવાણી મરચા નું અથાણું બનાવ્યું છે Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/16732692
Comments (2)