આલુ પાલક.(Aloo Palak Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
#FFC2
પાલક અને આલુ નો ઉપયોગ કરી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે.
આલુ પાલક.(Aloo Palak Recipe in Gujarati)
#FFC2
પાલક અને આલુ નો ઉપયોગ કરી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે.
Steps
- 1
સૌ પ્રથમ પાલક ની ભાજી સમારી ધોઈ લો અને બાજુ પર રાખો. બટાકા છોલીને સમારી લો.એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ નાખી વઘાર કરો.તેમા કાંદા અને લસણ નાખી સાંતળો.
- 2
બધા મસાલા નાખી સાંતળો.તેમા સમારેલા બટાકા નાખો. મિક્સ કરી પાંચ મિનિટ ઢાંકીને થવા દો.હવે તેમાં સમારેલા ટામેટા નાખી મિકસ કરો. ઢાંકીને થવા દો.
- 3
હવે પાલક ની ભાજી ઉમેરો. મીઠું, લીંબુનો રસ, ખાંડ નાખી હલાવી કુક થવા દો.પાલક ચડી જાય એટલે ગરમાગરમ પીરસો.
Similar Recipes
More Recipes
-

Seema Sharma
-

Radhika Shaparia
-

Tina
-

Keshma Raichura
-

Amrita Chakroborty
-

Shrikhand Sandesh Sandwich Dessert
Bethica Das
-

Aishwarya Kitchen A
-

Foram C. Virani
-

Hetal Poonjani
-

Dave Vishakha
-

Mad Cook
-

Chili Cheese Stuffed Jalapenos
Chef Mommy Nessa
-

Annik B
-

Loba Fatima
-

Mukta Shukla
-

Giwa Mutiah
-

Maryam Ahmad
-

Sudipa Gope
-

Zainab Khan
-

Kulsoom Bukhari
-

Kulsoom Bukhari
-

Pineapple paste- easier homemade method
Jessmoomoo
https://cookpad.wasmer.app/us/recipes/15959811














Comments (21)